વડાપ્રધાન આજે ગુજરાતની ટૂંકી મુલાકાતે આવશે

સભાને સંબોધન કરશે

સાણંદૃમાં CG સ્ોમિની OSAT સુવિધા અંતર્ગત ચીપ્સના વ્યવસાયિક ઉત્પાદૃનનો શુભારંભ કરાવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી આવતીકાલે તા.૪ના રોજ ગુજરાતની ટૂંકી મુલાકાત્ો આવી રહૃાા છે.
જાણવા મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી આવતીકાલે અમદૃાવાદૃ આવશે ત્ોઓ બપોરે સાણંદૃમાં ઝ્રય્ સ્ોમિની ંર્જીછ્ સુવિધા અંતર્ગત ચીપ્સના વ્યવસાયિક ઉત્પાદૃનનો શુભારંભ કરાવશે વડાપ્રધાનના હસ્ત્ો લોન્ચ થયા બાદૃ આ કંપની દૃેશ-વિદૃેશમાં ત્ોમના ગ્રાહકોન્ો સ્ોમિકન્ડકટર ચીપ્સ મોકલશે.
વડાપ્રધાન કાર્યક્રમ સ્થળે સભાન્ો પણ સંબોધન કરશે ત્યારબાદૃ દિૃલ્હી જવા રવાના થશે વડાપ્રધાનના આગમમનન્ો લઇન્ો ચુસ્ત બંદૃોબસ્તની વ્યવસ્થા કરાઇ છે.
નરેન્દ્ર મોદૃી ઝ્રય્ સ્ોમિની ંર્જીછ્ સુવિધામાં વિવિધ સ્ોમિકન્ડકટર પ્રક્રિયાઓનું નિરીક્ષણ કરશે.

રિલેટેડ ન્યૂઝ