ચાંદખેડાના મોલ નજીકથી કારમાં ગાયિકા કિંજલ રબારીનું કથિત અપહરણ

મહિલા સિંગરે વિડિયોમાં કર્યો નવો ખુલાસો

ગુજરાતી િંસગર િંકજલ રબારીના ચાંદૃખેડા ખાત્ોથી થયેલા કથિત અપહરણના લીધે પોલીસ દૃોડતી થઈ ગઈ હતી. જો કે, િંકજલ રબારીએ વિડિયો માધ્યમથી અલગ જ ખુલાસો કર્યો હતો.
પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી મુજબ શહેરના ચાંદૃખેડા વિસ્તારના સીબીડી મોલમાં મહિલા ગાયક િંકજલ રબારી ત્ોના પતિ સાથે ફિલ્મ નિહાળવા ગયા હતા ત્યારે મોલમાંથી બહાર આવતી વેળાએ કારમાં આવેલી વ્યક્તિઓ િંકજલનું અપહરણ કરી ગયા હતા ત્ો બાબત્ો ત્ોના પતિએ પોલીસન્ો જાણ કરતા ચાંદૃખેડા પીઆઈ જેકે મકવાણા સહિતનો સ્ટાફ ત્યાં દૃોડી ગયો હતો.
ત્ોમજ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં સીસીટીવી ફૂટેજમાં અલગ શ્ય જોવા મળ્યું હતું ત્ોથી પોલીસ્ો ત્ો તરફ તપાસનો દૃોર લંબાવ્યો હતો.
બીજી તરફ િંકજલે વિડિયોના માધ્યમથી કહૃાું હતું કે, મેં વર્ષ ૨૦૨૪માં લગ્ન કર્યા હતા ત્ો બાબત્ો પરિવારન્ો સમજાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ પિયર પક્ષ દ્વારા મન્ો પિયરમાં લઈ જવામાં આવી હતી. હું મારા પતિ પાસ્ો આવી ગઈ છું અન્ો સલામત છું. પોલીસ્ો આ વિડિયો બાબત્ો પણ તપાસ શરૂ કરી હતી ત્ોમજ કારમાં આવેલી વ્યક્તિઓની પણ શોધખોળ હાથ ધરી હતી.

રિલેટેડ ન્યૂઝ