વડાપ્રધાન મોદૃી આજે ગુજરાતની મુલાકાતે

વડોદૃરા અને નવસારીના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી આગામી આવતીકાલે તા.૮ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહૃાા છે. આ દૃરમિયાન તેઓ વડોદૃરાના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં રૂા.૩૫,૨૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને લેગ ઑફ કરશે. તેમાં રૂા.૩૨,૬૦૬ કરોડથી વધુના કેન્દ્ર સરકારના તથા રૂા.૨,૫૯૭ કરોડથી વધુના રાજ્ય સરકારના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાનના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. કેન્દ્ર સરકારના રૂા.૩૨,૬૦૬ કરોડથી વધુના વિકાસકાર્યોમાં નેશનલ હાઈવેઝ ઑથોરિટી ઑફ ઈન્ડિયાના રૂા.૧,૮૪૦.૫૫ કરોડના પ્રોજેક્ટ્સ સામેલ છે.
દ્ગૐછૈં હેઠળ ખાતમુહૂર્ત થનારા પ્રોજેક્ટ્સમાં દ્ગૐ-૪૮ના વડોદૃરા-સુરત સેક્શનમાં તાપી અને નર્મદૃા નદૃી પરના મુખ્ય પુલ સહિતના માળખાંનું રૂા.૯૦૭.૩૯ કરોડના ખર્ચે નિર્માણકાર્ય, કામરેજ-ચલથાણ સેકશનના છ માર્ગીય કેરેજવેનું રૂા.૬૮૬.૧૫ કરોડનું કામ તથા દ્ગૐ-૫૩ પર આભવા, મીંઢોળા અને ખજોદૃ જંકશન ખાતે ગ્રેડ સેપરેટેડ સ્ટ્રક્ચર્સનું રૂા.૧૮૭.૧૧ કરોડના ખર્ચે નિર્માણકાર્યનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દ્ગૐ-૪૮ પર કંડારી ચોકડી અને લુવારા પાટિયા ખાતે ?૫૯.૯૦ કરોડના ખર્ચે નિર્મિત છ માર્ગીય લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવશે.
ભારતીય રેલવે અંતર્ગત રૂા.૩૦,૭૬૬ કરોડથી વધુના વિકાસકાર્યો રૂા.૨૦,૭૦૩ કરોડના ઉડ્ઢહ્લઝ્રના ત્રણ વિભાગોનું લોકાર્પણ થશે.
આ ઉપરાંત, અન્ય રેલવે લાઇનોના ગેજ કન્વર્ઝન અને ડબિંલગના કામોનું લોકાર્પણ તેમજ વડોદૃરા-ટાંડા રોડ વચ્ચે નવી ટ્રેન અને ઉડ્ઢહ્લઝ્ર પર માલગાડીનું લેગ ઑફ પણ કરવામાં આવશે.
વડોદૃરા ખાતે ગુજરાત સરકારના રૂા.૨,૫૯૭ કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ગૃહ વિભાગ, ૈંસ્ડ્ઢ-ય્ૈંડ્ઢઝ્ર, પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ, પોર્ટ્સ અને ટ્રાન્સપોર્ટ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, શહેરી વિકાસ વિભાગ તથા પાણી પુરવઠા વિભાગ હેઠળના વિવિધ વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાગ્રામીણ અંતર્ગત સમગ્ર રાજ્યમાં રૂા.૨૩૬.૧૦ કરોડના ખર્ચે નિર્મિત ૧૩,૮૮૮ આવાસોનું લોકાર્પણ પણ કરવામાં આવશે.
આ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ હેઠળ મહીસાગર નદૃી પર રૂા.૧૫૦ કરોડના ખર્ચે નવા મેજર બ્રિજ, વાત્રક નદૃી પર રૂા.૭૪.૧૦ કરોડના ખર્ચે મેજર બ્રિજ તથા નડિયાદૃ-ડાકોર-પાલી માર્ગ પર હાઈ-લેવલ મેજર બ્રિજના નિર્માણનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન આણંદૃ ખાતે નવા બસ સ્ટેશનના નિર્માણનું ખાતમુહૂર્ત પણ કરવાના છે. જ્યારે નવસારીના એરુ ઁૐઊ ખાતે વિકસાવવામાં આવેલી વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત, ૈંસ્ડ્ઢ-ય્ૈંડ્ઢઝ્ર હેઠળ બે વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ