ગુજરાતમાં બે દિવસ યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિૃવસથી વરસાદૃનું જોર ઘટ્યું છે. અનેક વિસ્તારોમાં વાદૃળછાયું વાતાવરણ જોવા મળી રહૃાું છે, પરંતુ અપેક્ષા મુજબનો વરસાદૃ વરસી રહૃાો નથી. ત્યારે વરસાદૃની રાહ જોઈ રહેલા ખેડૂતો અને સામાન્ય લોકો માટે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આ વરસાદૃની સિઝનમાં હજી વરસાદૃની ઘટ છે અને ખેડૂતો અને સામાન્ય માણસો વરસાદૃની રાહ જોઈ રહૃાા છે. ગુજરાતમાં હાલ દૃક્ષિણ-પશ્ર્ચિમથી પશ્ર્ચિમ તરફના પવનો ફૂંકાઈ રહૃાા છે. ત્યારે આજે અમદૃાવાદૃના હવામાન વિભાગના વેધર રિપોર્ટમાં ગુજરાતમાં બે દિૃવસમાં ભારે વરસાદૃની સાથે યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે.હવામાન વિભાગની આજની નવી આગાહી મુજબ, આગામી દિૃવસોમાં રાજ્યમાં ફરી વરસાદૃી માહોલ સક્રિય થવાની શક્યતા છે. અમદૃાવાદૃ હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે, ૮ સપ્ટેમ્બરથી ૧૪ સપ્ટેમ્બર સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદૃ પડી શકે છે. ખાસ કરીને ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરે દૃક્ષિણ ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદૃ સાથે ગાજવીજ અને પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ