ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી – જુનાગઢ દ્વારા લેવામાં આવેલ બી.એ.સેમે:- 01 ની પરીક્ષામાં માતૃશ્રી મોંઘીમાં મહિલા કોલેજે 98.7 ટકા પરિણામ લાવી શૈક્ષણિક ક્ષેત્રે અનેરી સિદ્ધિ મેળવેલ છે. જેમાં ટાંક કૃષિબેન પ્રથમ ક્રમાંક, સોલંકી ધ્રુવીબેન દ્વિતીય ક્રમાંક તથા મેઘનાથી દર્શનાબેન તૃતીય ક્રમાંક મેળવી સંસ્થાનું નામ રોશન કરેલ છે. ઉતિણે થયેલ સર્વે વિદ્યાર્થીની બહેનોને મેનેજિંગ ટ્રસ્ટી મકવાણા કૃષ્ણકુમા,પ્રિન્સિપાલ મણવર ગીરીશ ભાઈ તથા સમગ્ર સ્ટાફગણે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવેલ.
રિલેટેડ ન્યૂઝ
-
અમરેલી અને ભાવનગર જીલ્લાની 16 પાલિકા માટે પાણી પુરવઠા અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો
તાલીમમાં પાણી શુધ્ધિકરણ, લીકેજ નિયંત્રણ, ડિજીટલ મોનીટરીંગ સિસ્ટમ અંગે માહિતી અપાઈ મ્યુનિસિપલ કમિશનર ડો.એન.કે. મીણા અને... -
જૂનાગઢમાં રાજ્યભરના એન.સી.સી. કેડેટ્સ અને તાલીમાર્થીઓએ બેઝિક ખડક ચઢાણની તાલીમ મેળવી
એન.સી.સી. યુનિટના 100 સિનિયર કેડેટ્સ અને ફાયર એન્ડ સેફ્ટી એકેડેમીના 18 તાલીમાર્થીઓએ ખડક ચઢાણ બેઝિક કોર્સ... -
સાયલા વિસ્તારમાં કાર્બોસેલના ગેરકાયદેસર ખનન અંગે દરોડો: 50 લાખનો મુદ્દામાલ જપ્ત
સાયલાનાચોરવીરા વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી કાર્બોસેલની ગેરકાયદે પ્રવૃત્તિ પર લીંબડી ડેપ્યુટી કલેક્ટર અને પોલીસની ટીમે...
