દક્ષિણ કોરીયાના ફાઇટર જેટનું જામનગર એરફોર્સમાં લેન્ડીંગ: વાયુસેનાએ સહયોગ આપ્યો

ફાઇટર જેટ લાંબા અંતર પર સતત ઉડી ન શકતા હોવાથી જુદા-જુદા એરપોર્ટ પર વિસામો લે છે

જામનગર ના એરફોર્સ રન-વે ઉપર કોરીયન એરફોર્સ ના વિમાનો નું થોડીવાર માટે ઉતરાણ થયુ હતું. જામનગર એરફોર્સ દ્વારા કોરીયા રિપબ્લિક એરફોર્સ ટુકડી ને લેન્ડીંગ અને ટેકનીકલ ની પરવાનગી આપવામાં આવી હતી.
દક્ષિણ કોરિયાની એરફોર્સની પ્રખ્યાત એરોબેટિક ટીમ ’બ્લેક ઈગલ્સ’ ટીમ 9 ટી 50 બી વિમાનો જામનગર એરફોર્સ પર ઉતર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાઉથ કોરિયાની ’બ્લેક ઈગલ્સ’ ટીમના 9 ફાઈટર જેટ અને 1 ટ્રાન્સપોર્ટ વિમાને સાઉદી અરેબિયા જતા રસ્તામાં જામનગર એરફોર્સ સ્ટેશન પર વિસામો લીધો હતો. 31 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી દરમિયાન રોકાયેલા આ કાફલા ને ભારતીય વાયુસેના એ ફ્યુલ

રિલેટેડ ન્યૂઝ