ઉના શહેરમાં વર્ષ 2025 ના મારામારી કરી ગુન્હો આચરી નાસ્તા ફરતા બે શખ્શો ને ઝડપી લેવા જીલ્લા એસપીના માર્ગદર્શન હેઠળ એલ.સી. બી.નાઇ. ચા.પો.ઈ. એસ.વી. રાજપુત, પો.સબ ઇન્સ એ.સી. સિંધવ , પો .સબ ઇન્સ. એચ. એલ. જેબલીયા ની રાહબરી હેઠળ પો.હેડ કોન્સ.અરવિંદભાઈ જાની કોન્સ.સંદીપસિંહ ઝણકાટ ને મળેલ બાતમી આધારે બી. એન. એસ. -2023 ની કલમ 109(1), 117(2), 118(1), 115(2), 352, 351(3), 54 તથા જી.પી.એક્ટ કલમ-135 મુજબના ગુન્હા ના નાસતા ફરતા આરોપીરાકેશભાઇ શૈલેષભાઇ વાળા, ડ્રાઇવિંગ રહે-ઉના મયુર શશીભાઇ બાંભણીયા ચુનારા ઉ.વ.22 રે ઉના વાળ ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિલેટેડ ન્યૂઝ
-
પૂર્વ સાંસદ સ્વ. બળવંતભાઈ મણવરના વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલમાં ગુરૂવારે વાર્ષિક મહોત્સવ
બીએપીએસના પૂજ્ય અપૂર્વ સ્વામી પ્રવચન આપશે કેબિનેટ મંત્રી બાવળીયા ધારાસભ્ય પાડલીયા સહિતના આગેવાનો હાજર રહેશે. પૂર્વ... -
ઉના પોલીસે કાજરડીમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી
રૂા. 28 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર ઉના પોલીસે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન... -
વેરાવળના કે.સી.સી. મેદાન ખાતે પસ્વદેશી મેળો-શોપિંગ ફેસ્ટિવલ-2026થનો પ્રારંભ
ગીર સોમનાથ કલેક્ટર અને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા...
