રાજુલા સનરાઈઝ ફાઉન્ડેશન આયોજીત કાઠી ક્ષત્રિય સમાજ યુવા અગ્રણી અશ્વિનભાઈ ખુમાણના જન્મ દિવસ નિમિતે ભંડારીયા હનુમાન મહારાજનો થાળ અને નિ:શુલ્ક સર્વેરોગ નિદાન કેમ્પ રક્તદાન કેમ્પ તારીખ 27/03/2026 શુક્રવાર સમય સવારે 9-30 થી 1 વાગ્યા સુધી પટેલ સમાજની વાડીમાં યોજાશે ખ્યાતનામ ડોક્ટરો તેમની સેવાઓ આપશે અતિથિ વિશેષ તરીકે લોકસાહિત્યકાર માયાભાઇ આહીર ઉપસ્થિત રહેશે દીપ પ્રાગટ્ય સાધુસંતો મહંતો રાજેન્દ્રદાસબાપુ, મહંત ભક્તિરામબાપુ, ધ્રુવદાસબાપુ,તળાજા તાલુકા યુવા ભાજપ પ્રમુખ જયરાજભાઈ આહીર તથા રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ગૌરાંગ મહેતા તથા વિશ્વ હિન્દુ પરિષદના યુવરાજભાઈ વાળા તથા માજી પ્રમુખ બકુલભાઈ વોરા સહીત ઉપસ્થિત રહેશે
રિલેટેડ ન્યૂઝ
-
અમરેલીમાં જેલના કર્મચારીઓ અને અન્ય શખ્સ વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ
અમરેલીમાં આવેલ ઓપન જેલના કાર્યકારી અધિક્ષક એ.એન.પરમાર તરીકે ફરજ બજાવતા હોય અને ઓપન જેલના પાકા કેદી... -
ખંભાળીયા નજીક બુલેટ-બાઈક વચ્ચે ટકકર; મિત્રની નજર સામે મિત્રનું મોત
ઈજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો; પોલીસે બુલેટ ચાલકની શોધખોળ હાથ ધરી ખંભાળિયા નજીકના સલાયા માર્ગે એક મોટરસાયકલ... -
અમરેલીમાં કમોસમી વરસાદ-વાવાઝોડાનો કહેર સેંજળ ગામે મકાનોને નુકસાન, સર્વેની માંગ ઉઠી
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ સાથે ગઈકાલે ફૂંકાયેલા ભારે પવન અને વાવાઝોડાએ તારાજી મચાવી હોવાના દ્રશ્યો સામે...
