મુળ હરીયાણાના વતની અને હાલ જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે રહેતાં અને સિન્ટેક્ષ યાર્ન લીમીટેડ કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતાં એક હરીયાણાના વતનીને કોઈ કોઈ અજાણ્યા મોબાઇલ નંબર વાળા ચાર આરોપીઓએ 5ાફશતફ કસ્ટમર કેરના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી વાતચીત કરી અને આ જનરલ મેનેજરને ફાયદાવાળા શેરની માહીતી દેખાડી લોભ લાલચ આપી એપ્લિકેશન ડાઉનલોર્ડ કરાવી લઈ જનરલ મેનેજર પાસેથી કુલ રૂપિયા 1,22,85,000 (એક કરોડ બાવીસ લાખ પંચ્ચાસી હજાર) ટ્રાન્સફર કરાવી અને 5ઙઈકઙખઝઅખઅ ટ્રાન્સફર કરાવી લઈ અને ડાઉનલોડ કરેલ એપ્લીકેશનમાં થયેલ પ્રોફીટ ઉપાડવા માટે હજુ વધુ પચાસ લાખ ફી ચુકવ્યા બાદ જ જનરલ મેનેજરને તેના પૈસા મળશે તેવી ધમકી આપી તેમની સાથે ઠગાઇ કરી ઓનલાઇન સાયબર ફ્રોડ કરી ગુનો કર્યાની આ જનરલ મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
આ બનાવમાં કોઈ અજાણ્યા મોબાઇલ નંબર વાળા આરોપીએ ગત તા.29/1/26 થી તા.11/3/26 દરમ્યાન ફેસબુક એપ્લીકેશનની એડ મારફતે 5ઙફશતફ તજ્ઞિંભસ યિતયફભિવ (ઇઞઢ/ઇંઘકઉ/જઊકક) નામની બનાવટી પોસ્ટથી એડ. આપી શેર માર્કેટમાં રોકાણ કરી ઉંચુ વળતર આપવાની લાલચ આપેલ હતી જેમાં મુળ હરીયાણાના વતની અને હાલ જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે રહેતાં અને સિન્ટેક્ષ યાર્ન લીમીટેડ કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતાં વિકાસ શ્રીરામસ્વરૂપ યાદવે વોટ્સએસ નંબર જેમાં શાલીની કુલકર્ણી નામના લખેલ આવતું હતું તે વ્યકતીએ આ જનરલ મેનેજરને વોટ્સએપ ગ્રુપની લીંક મોકલી ણ-79 5ઙઅઈંજઅ ઈઅઙઈંઝઅક અઈઇંઈંઊટઊછજ નામના ગ્રુપમાં એડ કરી અને આ જનરલ મેનેજરને ફાયદાવાળા શેરની માહીતી દેખાડી લોભ લાલચ આપી લીંક મોકલી 5ઙઈકઙખઝઅખઅડ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી. બાદમાં ણ-55 – 5ઙફશતફ ભીતજ્ઞિંળયિ તયદિશભય ભયક્ષયિિં નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દીધાં હતાં. તેમાં કુલ ચાર વ્યક્તિએ મોબાઇલ નં. જે 5ાફશતફ કસ્ટમર કેરના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી વાતચીત કરી હતી. આ જનરલ મેનેજરને જુદી જુદી બેંકોના ખાતાઓની વિગતો મોકલી હતી. અને આ જનરલ મેનેજર પાસેથી કુલ રૂપિયા 1,22,85,000 ટ્રાન્સફર કરાવી અને 5 ઙઈકઙખઝઅખઅડ એપ્લીકેશનમાં થયેલ પ્રોફીટ ઉપાડવા માટે હજુ વધુ પચાસ લાખ ફી ચુકવ્યા બાદ જ જનરલ મેનેજરને તેના પૈસા મળશે તેવી ધમકી આપી તેમની સાથે ઠગાઇ કરી ઓનલાઇન સાયબર ફ્રોડ કરી ગુનો કર્યાની આ જનરલ મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
