તળાજા તાલુકાની ગણેશ શૈક્ષણિક સંકુલ ( સંસ્કાર વિદ્યાલય ) ગણેશ નર્સિંગ કોલેજ રાળગોનમાં તળાજા વન વિભાગ દ્વારા વાઈલ્ડ લાઈફ રેન્જ વતી અવરનેશ શિબિરનુ આયોજન કરવામાં આવેલ જેમા શાળાના ઘોરણ 11/12 વિદ્યાર્થીઓ અને નર્સિંગ કોલેજના બહેનોએ ભાગ લીધેલ જેમા વિદ્યાર્થીઓએ પ્રાણીઓ ના જતન રક્ષણ બાબતે પોતાનુ વ્યક્તવય આપેલ..જેમા વન વિભાગ અધિકારી ઠાકરશીભાઈ ચૌહાણ દવારા વિદ્યાર્થીઓને વન્ય જીવ વન્ય પ્રાણીઓનો પરિચય કરાવી તેનુ જતન અને રક્ષણ કરવુ તે આપના સર્વની નૈતિક ફરજ છે, તે બાબતે પોતાના વિચારો કાર્યો બાબતે સમજ આપી હતી. શિબિરમા કે.બી ગોહિલ ,દશરથસિંહ સરવૈયા ફોરેસ્ટ ગાર્ડ, રાળગોન ગામના યુવા સરપંચ રાજુભાઈ લાધવાએ હાજરી આપી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
ઘંઉની તાત્કાલીક ખરીદી શરૂ કરવા કિસાન સભાના પ્રમુખની માંગણી
પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત પ્રદેશ કિસાન સભા ના પ્રમુખ અને લડાયક ખેડૂત આગેવાન ડાયાલાલ ગજેરા એ... -
દ્વારકા, સોમનાથ, અંબાજીના સર્કિટ હાઉસ ખાનગી કંપનીને સોંપાયા: ભાડા વધારાયા
ખર્ચ વધ્યાના બહાને સરકારે ખાનગી કંપનીને સેવા સોંપી દીધી: રૂમનું ભાડુ રૂા.2800માંથી 7100 કરાયા પ્રભાસ પાટણ... -
ભાવનગર નજીક અજાણ્યા વાહન હડફેટે પદયાત્રીનું મોત
બોરસદના ગામડેથી યુવાન ખોડીયાર મંદીરે જતો હતો ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે રોડ પર સનેસ ચોકડી પાસે આજે...
