મોટાદડવાના ખારચીયા નજીક જુના ટીંબીમાં આજથી તા.1 સુધી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ચાર ગામના અગ્રણીઓ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન

મોટાદડવા ખારચીયા વિરનગર અને બલધોઇ ની ચાર વાડીના વચ્ચે બિરાજમાન માતાજી ના રમણીય ગીચ સાથે પર્વત પર જુના ટીંબા તરીકે વિખ્યાત અને પ્રખ્યાત છે હાલ માતાજીના નવા મંદિરનો જીર્ણોધ્ધાર ચાર ગામના આગેવાનો એ આબેહૂબ લાખો રૂપીયાના ખર્ચ સુંદર સ્થાન ને દીપાવ્યું છે ત્યારે માતાજીના જીર્ણોદ્ધાર સાથે માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા સાથે ત્રી દીવસ હોમ હવન સાથે માતાજીનો માંડવો યોજવાનો છે.
મંદિર ના દાતાઓ ચારે ચાર ગામના દાતાઓ અઢળક દાનની વર્ષા કરી નૂતન મંદિર શિખર બંધ સાથે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે એ મંદિર પર દર્શન સાથે ચાર ગામની સિમ એક નજરે જોઈ શકાય તેવો આબેહૂબ વ્યવ એક નજરે પડે અતિ પ્રાચીન ગણાતો ટીંબો મા ખોડલ નું સુંદર સાનિધ્ય અને પકૃતિ ની ગોદ આનંદિત કરી દે તેવી સુંદર જગ્યા હાલ વર્તમાન મહંત વિજય ભારતી ગોગલી બાપુ સૌને તારીખ 29/4 થી 1/4 સુધી દિવ્ય મહોત્સવ માં પધારવા આમંત્રણ આપી રહયા છે.

રિલેટેડ ન્યૂઝ