માળીયા(મી) પોલીસે મળેલી બાતમીના આધારે કાજરડા ગામ જવાના રસ્તા પરથી સમીરભાઈ અબ્બાસભાઈ મોવર રહે. કાજરડા ગામ તા.માળીયા(મી) વાળાને દેશી હાથ બનાવટની જામગરી બંદૂક તથા મોટર સાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી એક દેશી હાથ બનાવટની જામગરી બંદૂક કિ.રૂ.2,500/- તથા હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટર સાયકલ નં. જીજે-36-એજી-3812 કિ.રૂ.20 હજાર મળી કુલ રૂ.22,500/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
રિલેટેડ ન્યૂઝ
-
સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર વેરાવળનો શખ્સ ઝડપાયો
વેરાવળના શખ્સે સોશિયલ મીડિયા ઉપર હાથમાં ધારીયુ હથિયાર સાથે ફોટો મુકનાર ને ગીર સોમનાથ પોલીસે પકડી... -
ભાટીયામાં પાંચ શખ્સે મહિલાને માર મારી ધમકી આપતા ફરિયાદ
ગુરગઢ ગામે સામાન્ય બાબતે વૃધ્ધને માર્યો કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે નજીવી બાબતે પાંચ શખ્સે મહિલાને મારી... -
વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન ઇન્ડિયા દ્વારા 33મો જીવનસાથી પસંદગી સંમેલન, અમરેલીના બ્રહ્મ અગ્રણીનું સન્માન
સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ તથા વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન ઈન્ડિયા દ્વારા આયોજીત 33 મો જીવનસાથી પસંદગી સંમેલન ગત...
