માળીયા હાટીનામાં લાખો રૂપિયાના ખર્ચે નવી આધુનિક અને સુવિધા યુક્ત બનેલી મામલતદાર કચેરીની મુલાકાતે માળીયા હાટીના તાલુકા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તાલુકા પંચાયતના પ્રમુખ ઉપ પ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ આજે રૂબરૂ મુલાકાત લઈ મામલતદાર કે કે. વાળા સાહેબ ને રૂબરૂ મળ્યા હતા.મામલતદાર કે. કે વાળા સાહેબે. એ. મીટીંગ રૂમ પુરવઠા શાખા. ઈ ધારા શાખા મહેશૂલ શાખા. સહિત ની તમામ શાખા તેમજ અરજદારો માટે બેસવાની વ્યવસ્થા રાખેલ છે. આ નવી અને આધુનિક મામલતદાર કચેરી કે કે વાળાની દેખરેખ નીચે માત્ર 11 માસમાં જ તૈયાર થઈ જતા આ તમામ આગેવાનોએ મામલતદારને અભિનંદન પાઠવ્યા છે.
રિલેટેડ ન્યૂઝ
-
ધોરાજીમાં રાંધણ ગેસના ભાવ વધારાના વિરોધમાં મહિલાઓએ બાટલાનું બેસણું કર્યું
કમરતોડ વધારાથી ઘરનું બજેટ સાચવવું મુશ્કેલ: મહિલાઓ રાંધણ ગેસ નાં બાટલા માં સતત વધારો થઈ રહયો... -
વેરાવળ-પાટણ સંયુકત પાલિકાના કર્મચારીઓને ટી.બી. અંગે જાગૃત કરાયા
વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજી જનજાગૃતિ ફેલાવવા ટી-શર્ટ અને ટોપીનું વિતરણ કરાયું ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત... -
વાડીનારનો સજા વોરંટનો નાસતો આરોપી ઝડપાયો
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા હુશેન તાલબ ભાયા નામના 35 વર્ષના શખ્સ સામે અહીંની ફેમિલી કોર્ટ...
