આજે શિક્ષણ એક વેપાર થઈ ગયો છે શિક્ષણ પાછળ વિદ્યાર્થીઓ લાખો રૂપિયાનો ખર્ચો કરે છે તગડી ફી ભરીને અભ્યાસ કરે છે
ત્યારે માળિયા હાટીના. ના લોહાણા જ્ઞાતિના નરસિંહદાસ પરમાનંદ દાસ કાનાબાર પરિવાર દ્વારા બાલવાટિકા થી ધોરણ 10. ન્યુ એસ. એસ. શી. સુધીના વિદ્યાર્થીઓ માટે છેલ્લા સાત વર્ષ થયા વિનામૂલ્યે તદન ફ્રી ફ્રી ને ફ્રી માં પગાર દાર કોલી ફાઇડ શિક્ષકો રાખીને માળિયા હાટીના માં બી ફી લર્નિંગ ટ્યુશન ક્લાસ ના નામે એક શિક્ષણની જ્યોત પ્રગટ કરી છે.
જ્ઞાતિ કે જાતિ જોયા વગર તમામ સમાજ માટે બી ફી લર્નિંગ ટ્યુશન ક્લાસમાં બાલવાટિકા. થી થી. 10 સુધી ના કોય પણ સમાજ ના નાત કે જોયા વગર વિદ્યાર્થી ભાઈઓ બહેનોને વિનામૂલ્યે. ફ્રી માં તમામને પ્રવેશ આપવામાં આવે છે. આ વર્ષે 1. રુચિતાબેન કળથિયા 2. સવિતા બહેન સોલંકી અને 3 નંદની બહેનના આ ત્રણ વિધાર્થીની ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા માં ઉત્કૃષ્ટ.ગુણ. ટોપ ટેન માર્ક સાથે સફળતા પ્રાપ્ત કરી છે. બી ફી લર્નિંગ ટ્યુશન ક્લાસના સ્થાપક વિરલભાઈ નાગરદાસ કાનાબારના વિઝન અને ઈચ્છા મુજબ,
આ ત્રણે ત્રણ વિદ્યાર્થીનીનો આગળના અભ્યાસ નો અને હોસ્ટેલના તમામ ખર્ચની સંપૂર્ણ જવાબદારી બી ફી લર્નિંગ ટ્યુશન ક્લાસ સ્થાપક વિરલભાઈ નાગરદાસ કાનાબાર પોતે ભોગવશે એમ સ્કૂલના સંચાલક રવિભાઈ લોઠીયા અને પ્રિન્સિપલ જાગૃતિ બહેન ગોસ્વામી એ જણાવ્યું. છે
