ગીરની ગર્ભગૂંથાયેલી ગૌરવગાથાનું અલૌકિક દૃશ્ય ઉના સુગર ફેક્ટરી પાસે જોવા મળ્યું. ચંદ્રપ્રકાશમાં ગીરની મહારાણી પોતાના ત્રણ શાવકો સાથે નિર્ભય વિહાર કરતી કેમેરામાં કેદ થઈ હતી. શહેરના સીમાડે પ્રકૃતિના આ અદ્વિતીય મિલનથી સિંહપ્રેમીઓમાં રોમાંચ છવાયો, તો વન વિભાગ માટે માનવ-વન્યજીવ સહઅસ્તિત્વ જાળવવાની જવાબદારી વધુ મહત્વની બની છે.
(તસ્વીર : ફારૂક કાજી ઉના)
રિલેટેડ ન્યૂઝ
-
મીઠાપુરના આરંભડામાં છૂટાછેડાનો ખાર રાખી પૂર્વ જમાઈ દ્વારા સસરાની કરપીણ હત્યા
વેવાઈ અને મિત્ર સહિત ત્રણની પોલીસે અટકાયત કરી ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં રહેતા એક આધેડને તેમના... -
જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓ દ્વારા વાઘને પરેશાન કરવા બાબતે રાજકોટના બે શખ્સો પકડાયા
પોલીસની નેત્રમ શાખાની મદદથી વન વિભાગે પડધરીના બોડી ઘોડી ગામેથી દબોચી લીધા જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં મુલાકાતી... -
રાજુલાના મોટા આગરીયામાં ત્રણ સિંહો શિકારની શોધમાં આવ્યા : શ્ર્વાન, આખલો જીવ બચાવી ભાગ્યા
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ : શ્ર્વાન અને આખલાની દોડધામથી ગામમાં અફડા-તફડી મચી અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા...
