આરોગ્યલક્ષી માર્ગદર્શન પણ અપાયું
તાજેતરમાં સેરેનીટી ગાર્ડન કલબના ત્રણ સભ્યોના તાજેતરમાં જન્મદિવસ ગયેલ હોય, તેને વધાવવા માટે ખુશી વ્યકત કરી સભ્યોના આરોગ્યમા કેમ સુધારો આવે તે સેવાભાવ સાથે શિબિરનું ભવ્ય આયોજન. માનદ મંત્રીથી શ્ર્વિનભાઈ પટેલ (એચ-1302) ’જી’ વિંગના પ્રમુખ અને લાફીંગ કલબના ઉપપ્રમુખ ભાવિભાઈ ચાંગેલા (જી-401) તથા દામજીભાઈ રંગાણી (એફ-402) ના તાજેતરમાં જ ગયેલા જન્મદિવસની ખુશી તેઓ ત્રણેય સંયુકત ઉપક્રમે ભોજન સમારંભનું આયોજન કરેલ. સ્થળ: સવન સ્પ્લેન્ડર વિક એન્ડ વિલા રિસોર્ટ, કણકોટ રોડ ખાતે આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમના પ્રારંભમાં વિભાઈ પટેલએ અતિથિ વિશેષ નેચરોપેથી ટ્રીટમેન્ટના નિષ્ણાંત વાણી, લાફીંગ કલબ ઓફ ગ્રુપ, રાજકોટ શહેરના ચેરમેન જયંતિભાઈ માંડવીયા પ્રમુખ, રમેશભાઈ અનડકટભાઈ, મહામંત્રી અશ્ર્વિનભાઈ પટેલ, સેરેનીટી લાફીંગ કલબના પ્રમુખ ગાંગજીભાઈ સાદરીયા, ઉપપ્રમુખ ભાવિન્દ્રભાઈ ચાંગેલા, દામજીભાઈ રંગાણીને સ્ટેજ પર આસન લેવા આમંત્રણ આપેલ. પ્રમુખથી ગાગજીભાઈએ સર્વે ઉપસ્થિત સભ્યો તથા ડાયસ પરના મહાનુભાવોને આવકારી ત્રણેય જન્મ દિવસ વાળા વ્યકિતને આર્શીવાદ પાઠવીને લાફીંગની સ્ટાઈલથી ત્રણવાર વધાવીને શુભેચ્છા પાઠવેલ. લાફીંગ કલબ ઓફ ગ્રુપ રાજકોટ શહેરના ચેરમેનથી જયંતિભાઈએ લાફીંગ કલબની વિગતવાર માહિતી શુભેચ્છા પાઠવેલ. પરોકત કાર્યક્રમ સફળ યશસ્વી બનાવવામાં લાફીંગ ક્લબના પ્રમુખરી ગાંગજીભાઈ સાદરીયા, ઉપપ્રમુખ ભાવિન્દુભાઈ ચાંગેલા, માનદ મંત્રી અશ્ર્વિનભાઈ પટેલ, સહ માનદ મંત્રી અનિલભાઈ પારેખ, ટ્રેઝરર અશોકભાઈ કાથરોટીયા, તથા કારોબારી સભ્યઓ જહેમત ઉઠાવેલ કાર્યક્રમનું સંચાલન વરૂૂણભાઈ પટેલએ કરેલ ફોટોગ્રાફી સેવા અશોકભાઈ કાથ્રોટીયા, અનિલભાઈ પારેખ, કિરણભાઈ વાછાણીએ પુરી પાડેલ. પ્રચાર અને પ્રસાર સેવા માનદ મંત્રી અશ્ર્વિનભાઈ પટેલ પુરી પાડેલ. આભારવિધિ ઉપપ્રમુખ ભાવિન્દ્રભાઈ ચાંગેલાએ કરેલ તેમ માનદ મંત્રી અશ્ર્વિનભાઈ પટેલ (મો.98251 95955) ની યાદીમાં જણાવાયું છે.
