ધ્રાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોક્ટરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે જિલ્લા એસ ઓ જી ટિમે ધાંગધ્રા તાલુકાના ભરાડા ગામમાંથી એક બોગસ તબીબને પકડ્યો છે એસ.ઓ.જી તેમને બાતમી મળી હતી કે ભરાડા ગામમાં એક શખ ડોક્ટરની ડિગ્રી વગર છેલ્લા પાંચ મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યો છે આ બાતમીના આધારે મહાવીર સિંહ રાઠોડ વિશાલભાઈ જોશી અને અનિરુદ્ધસિંહ ઝાલા સહિતની ટીમે ક્લિનિક પર દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પરિમલ સુભોલ ચંદ્ર રોય નામના શખ્સ પકડી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી 38 892 રૂપિયા ની એલોપેથિક દવાઓ જપ્ત કરવામાં આવી હતી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં તેને સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
રિલેટેડ ન્યૂઝ
-
સ્ટ્રોક આવે ત્યારે દરેક મિનિટ કિંમતી : નિષ્ણાંત તબીબો
ઈમરજન્સી સારવાર ઝડપી બનાવવા આઈ.એસ.એ. દ્વારા ડોક્ટરને તાલીમ અપાઈ: સ્ટ્રોકની ઓળખ, નિદાન અને સારવારને મજબુત બનાવવા... -
વિવિધ લોકલક્ષી યોજનાઓના માધ્યમથી નાગરિકોના વિકાસ માટે સરકાર હંમેશા તૈયાર
મુખ્યમંત્રીએ ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત મલ્ટીમીડિયા પ્રદૃર્શનની મુલાકાત લીધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદૃાવાદૃના પં. દૃીનદૃયાળ ઑડિટોરિયમ... -
વાસાવડમાં વીજધાંધીયાથી ત્રસ્ત ખેડૂતોના PGVCL કચેરીએ ધામા
ડે.ઇજનેરને કરી રજુઆત: બે દિવસમાં ઉકેલ નહીં આવે તો રામધુન બોલાવવાની ચીમકી વરસાદ ખેંચાતા એક તરફ...
