ચિનાબ નદી પર હાઈડ્રો પ્રોજેક્ટ માટે ભારત સરકારે ટેન્ડર જાહેર કર્યું

સિંધુ બાદ પાકિસ્તાનને વધુ એક ઝટકો

ભારત સરકારે પાકિસ્તાન સાથેના જળ વિવાદૃ અને િંસધુ જળ સંધિ (ૈંઉ્) ના તણાવ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદૃી મામલે એક મોટો વ્યૂહાત્મક પ્રહાર કર્યો છે. દ્ગૐઁઝ્ર એ અંદૃાજે રૂ.૫,૧૨૯ કરોડ ના ખર્ચે તૈયાર થનારા સાવલકોટ હાઈડ્રો પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દૃીધી છે.
દ્ગૐઁઝ્ર દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડર મુજબ, આ આખો પ્રોજેક્ટ એક જ પેકેજ હેઠળ તૈયાર કરવામાં આવશે. જેમાં ડાઈવર્ઝન્ટ ટનલનું નિર્માણ, કોફર ડેમ, માંડિયા નાલા ડીટી અને ડેમ સાથે જોડાયેલા તમામ સહાયક કાર્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાઈટ બેંક સ્પાઈરલ ટનલ અને એક્સેસ ટનલ જેવા જટિલ એન્જિનિયિંરગ કાર્યો પણ આ પેકેજમાં આવરી લેવામાં આવ્યા છે.
િંસધુ જળ સંધિને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ખેંચતાણ ચાલી રહી છે. ચિનાબ નદૃી પર ભારત જે રીતે એક પછી એક હાઈડ્રો પ્રોજેક્ટ્સ (જેમ કે રાતલે અને સાવલકોટ) ને મંજૂરી આપી રહૃાું છે, તેનાથી પાકિસ્તાનને ભવિષ્યમાં પાણીની અછતનો ડર સતાવી રહૃાો છે. નિષ્ણાતોના મતે, આ પ્રોજેક્ટ જમ્મુ-કાશ્મીરની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા ઉપરાંત ભારતની પાવર ગ્રીડને વધુ મજબૂત બનાવશે અને જળ સંસાધનોના બહેતર ઉપયોગની દિૃશામાં મોટું કદૃમ સાબિત થશે.

રિલેટેડ ન્યૂઝ