ઇરાન સાથે યુધ્ધ વચ્ચે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ્ો આજે રાષ્ટ્ર જોગ સંબોધન પુરુ કર્યા પછી તરત જ ઇરાન્ો ઇઝરાયેલ પર કરેલા મિસાઇલ-ડ્રોન રોકેટ હુમલામાં પાટનગર ત્ોલ અવીવમાં નિશાન બન્ોલા સ્થળે ઇઝરાયેલ સુરક્ષા દૃળો બચાવ રાહત કામગીરી કરી રહૃાા છે.
રિલેટેડ ન્યૂઝ
-
પેટ્રોલિયમ કાચા માલ પરની આયાત ડ્યૂટી ખતમ
યુધ્ધના કારણે ક્રુડત્ોલ મોંઘુ થતા અન્ો સપ્લાય ચેઇન ખોરવાતા સરકારનો નિર્ણય સરકારી તિજોરીન્ો રૂા.૧.૩૦ લાખ કરોડની... -
યુધ્ધ ખત્મ થવાના આશાવાદથી વલણ બદલાયું શેરબજારમાં 1186 પોઇન્ટની તેજી બાદ આંશિક ઘટાડો: સોના-ચાંદી ઉંચકાયા: ક્રૂડતેલ નરમ પડ્યું
સેન્સેક્સ 73964 થયા બાદ 73141: મોટાભાગના શેરોમાં તેજી; ઓલરાઉન્ડ લેવાલી મધ્ય પૂર્વમાં ચાલતા યુધ્ધમાં વિરામ આવશે... -
હવાઇ પ્રવાસ મોંઘો થશે: વિમાની ઇંધણની કિંમત પ્રથમ વખત બે લાખને પાર
મધ્ય પૂર્વના યુધ્ધને કારણે દુનિયાભરમાં પેટ્રોલીયમ સંકટ સર્જાયું છે ત્યારે ભારતમાં આજે રાંધણગેસ ઉપરાંત જેટ ફ્યુઅલ...
