અમે ભારતને અનલિમિટેડ ઓઇલ આપવા તૈયાર છીએ

અમેરિકાના પ્રતિબંધો વચ્ચે રશિયાની મોટી જાહેરાત

વૈશ્ર્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને અમેરિકાના પ્રતિબંધોની રશિયાના રાજદૃૂત ડેનિસ અલિપોવે સ્પષ્ટ કર્યું છે કે રશિયા કોઈપણ અવરોધ વિના ભારતની ઊર્જા તેમજ સંરક્ષણ જરૂરિયાતો પૂરી કરવા કટિબદ્ધ છે.
પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ છતાં રશિયાએ ભારતને ઊર્જા ક્ષેત્રે મોટી ખાતરી આપી છે. રાજદૃૂત અલિપોવે જણાવ્યું કે રશિયા ભારતની જરૂરિયાત મુજબ કાચું ઓઇલ અને ન્ઁય્ સપ્લાય કરવા તૈયાર છે. તેમણે અમેરિકા અને યુરોપને અવિશ્ર્વસનીય ભાગીદૃાર ગણાવ્યા અને આક્ષેપ કર્યો કે પ્રતિબંધોની ધમકીઓ આપીને અમેરિકા ભારત-રશિયાના સંબંધોમાં નુકસાનકારક ભૂમિકા ભજવી રહૃાું છે.

રિલેટેડ ન્યૂઝ