હાઈ-રિસ્ક દૃેશો કોંગો, યુગાન્ડા, દૃક્ષિણ સુદૃાનની યાત્રા કરનારા મુસાફરોમાં જો ઇબોલા સંબંધિત કોઈ પણ લક્ષણો દૃેખાય તો પગલાં લેવા સ્ાૂચના
દિૃલ્હી એરપોર્ટ પર ઇબોલા વાયરસને લઈને સ્વાસ્થ્ય સંબંધી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ડ્ઢય્ૐજી (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ) એ આ ખતરનાક વાયરસને લઈને માર્ગદૃર્શિકા જાહેર કરી છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એડવાઇઝરીમાં જણાવ્યું છે કે, ઇબોલા વાયરસથી પ્રભાવિત દૃેશોમાંથી આવતા અથવા ત્યાંથી પસાર થતા મુસાફરોએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. હાઈ-રિસ્ક (વધુ જોખમ ધરાવતા) દૃેશો જેવા કે ડીઆર કોંગો, યુગાન્ડા અને દૃક્ષિણ સુદૃાનની યાત્રા કરનારા મુસાફરોમાં જો ઇબોલા સંબંધિત કોઈ પણ લક્ષણો દૃેખાય, તો તેના પર તાત્કાલિક પગલાં લેવામાં આવે. આ દૃેશોમાંથી દિૃલ્હી એરપોર્ટ પર આવતા મુસાફરોમાં જો તાવ, નબળાઈ અથવા થાક, માથાનો દૃુખાવો, સ્નાયુઓમાં દૃુખાવો, ઉલ્ટી-ઝાડા, અસ્પષ્ટ રક્તરુાાવ (બ્લીિંડગ), ગળામાં ખરાશ જેવા કોઈ પણ લક્ષણો દૃેખાય તો તેને અવગણશો નહીં. આ સાથે જ, ઇબોલા રોગના દૃર્દૃીઓ અથવા શંકાસ્પદૃ દૃર્દૃીઓના લોહી કે શારીરિક પ્રવાહી (બોડી લૂઇડ્સ) ના સીધા સંપર્કમાં આવેલા મુસાફરોએ ઇમિગ્રેશન ક્લિયરન્સ પહેલાં એરપોર્ટ પર હેલ્થ ઓફિસર અથવા હેલ્થ ડેસ્કને તરત જ જાણ કરવી જોઈએ. આ સાથે જ ડ્ઢય્ૐજી એ આવા લોકો માટે જરૂરી સલાહ આપતા કહૃાું છે કે, કોઈ પણ મુસાફર ભારત આવ્યાના ૨૧ દિૃવસની અંદૃર જો ઇબોલા સંબંધિત કોઈ પણ લક્ષણો અનુભવે, તો તરત જ તબીબી સહાય લે અને સ્વાસ્થ્ય અધિકારીઓને પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી (મુસાફરીના ઇતિહાસ) ની માહિતી આપે. મુસાફરોની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય નિયમો (ૈંૐઇ) ના હિતમાં, સ્વાસ્થ્ય તપાસ અને સાર્વજનિક સ્વાસ્થ્યના પગલાંઓમાં સહયોગ આપો. એરપોર્ટ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (છઁર્ૐં) તરફથી આ વાત કહેવામાં આવી છે. તમને જણાવી દૃઈએ કે ભારતમાં અત્યાર સુધી ઇબોલા વાયરસનો કોઈ કેસ સામે આવ્યો નથી.
