યુરોપના દેશ ઇંગ્લેન્ડમાં બરફ વર્ષા થતી હતી ત્યાં અત્યારે આકાશમાંથી અગ્નિવર્ષા થઇ રહી છે. લંડનમા મે મહિનામાં તાપમાનનો પારો ૩૫ ડિગ્રીએ પહોંચતા રેકોર્ડબ્રેક કર્યો છે. કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવવા દૃક્ષિણી ઇંગ્લેન્ડના બોર્ન માઉથ બીચ ખાત્ો હજારો લોકો ઉમટેલા શ્યમાન થાય છે.
રિલેટેડ ન્યૂઝ
-
SIR પ્રક્રિયા હાથ ધરવી ચૂંટણી પંચનો અધિકાર છે
સુપ્રીમ કોર્ટે તમામ અરજીઓ ફગાવીન્ો આપ્યો ચુકાદૃો દૃેશમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ કરાવવા માટે સચોટ મતદૃાર... -
ભારતમાં ‘ઇબોલાની એન્ટ્રી: બેંગ્લોરમાં પ્રથમ કેસ
યુગાન્ડાથી આવેલી મહિલામાં લક્ષણો દૃેખાતા ક્વોરન્ટાઇન કરી સ્ોમ્પલ લેબોરેટરીમાં મોકલાયા:સરકાર એલર્ટ વૈશ્ર્વિક સ્તરે અને ખાસ કરીને... -
ભારતમાં ખતરનાક ઇબોલાની એન્ટ્રી! યુગાન્ડાથી આવેલી મહિલામાં ઇબોલાના લક્ષણ દેખાતા ક્વૉરન્ટાઇન કરાઈ
બેંગ્લોરના કેમ્પેગૌડા એરપોર્ટની ઘટનાઃ ૨૮ વર્ષીય મહિલામાં ઇબોલાના લક્ષણ દેખાયા: બ્લડ સેમ્પલ તપાસ માટે પૂરી મોકલાયા.....
