૨૩ પોલીસ સહિત ૬૦થી વધુ લોકો ઘાયલ
ઇન્ટરન્ોટ અન્ો ફોન બંધ, સુરક્ષાદૃળો તહેનાત
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પોલીસ અને પ્રતિબંધિત સંગઠનના પ્રદૃર્શનકારીઓ વચ્ચે ભારે િંહસક અથડામણ થઈ છે. આ લડાઈ રાવલકોટ શહેરમાં ફાટી નીકળી હતી, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૭ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. રાવલકોટના કમિશનર સરદૃાર વહીદૃે જણાવ્યું કે, આ િંહસામાં ૩ સામાન્ય નાગરિકોના મોત થયા છે અને અન્ય ૪૦ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, પોલીસે પણ જણાવ્યું છે કે આ અથડામણમાં ૪ પોલીસ અધિકારીઓ માર્યા ગયા છે અને બીજા ૨૩ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.આ િંહસક અથડામણ જોઇન્ટ અવામી એક્શન કમિટી (ત્નછછઝ્ર)ના આંદૃોલનના એક દિૃવસ પહેલા જ થઈ છે. આ સંગઠન સુરક્ષા માટે ખતરો હોવાના કારણે તેના પર તાજેતરમાં જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ર્ઁમાં વધતા તણાવને જોઈને ઇસ્લામાબાદૃમાં આવેલી અમેરિકન એમ્બેસીએ પોતાના નાગરિકોને સાવચેત રહેવા કહૃાું છે.
