લોકસભાની રાયપુર, આઝમગઢ બેઠકમાં ભાજપ પંજાબના સંગરૂરમાં અકાલીદૃળનો વિજય થયો

નવીદિૃલ્હી,તા.૨૬
ઉત્તર પ્રદૃેશની બે લોકસભા બ્ોઠક રામપુર અને આઝમગઢની પેટાચૂંટણી માટે મત ગણતરી થઇ હતી બન્ને સીટો પર ભારતીય જનતા પાર્ટી અને સમાજવાદૃી પાર્ટી વચ્ચે મુકાબલો હતો રામપુર લોકસભાની પેટા ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે.ભાજપના ઉમેદૃવાર ઘનશ્યામ લોધી આ બ્ોઠક પર જીતી ગયા છે જયારે સમાજવાદૃી પાર્ટીના આસિમ રઝાન્ો પરાજયનો સામનો કરવો પડયો છે. બીજી તરફ આઝમગઢ સીટ પર બીજેપીના દિૃનેશ લાલ યાદૃવ નિરહુઆએ પણ જીત હાંસલ કરી છે ત્ોમણે સપાના ઉમેદૃવાર ધર્મેન્દ્ર યાદૃવન્ો પરાજય આપ્યો છે.નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે જીત બાદૃ જણાવ્યું હતું કે મતદૃારોએ ગુંડાઓન્ો ફગાવી દૃીધા છે.નાગરિકોન્ો શાંતિ જોઇએ,તોફાનો નહીં.વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ વિકાસના કામો કર્યા છે આથી મુસ્લિમ મતદૃારો પણ ભાજપન્ો મત આપી રહૃાાં છે.ધનશ્યામ લોધીએ જણાવ્યું હતું કે આ ભાજપના એક એક કાર્યકરની જીત છે.અમારા ન્ોતાની મહેનત છે કે આજે કમળ ખુલ્યું છે. કોઇનો કોઇ ગઢ હોતો નથી જનતા માટે કામ કરો તો કોઇન્ો ગઢ હોતો નથી.અમન્ો મુસ્લિમોએ મત આપ્યા છે. મોદૃીજી અન્ો યોગીજીની નિતિઓન્ો કારણે મુસ્લિમોના મત મળ્યા છે. અમન્ો તમામ વર્ગના લોકોના મત મળ્યા છે.
રામપુર અને આઝમગઢમાં પેટાચૂંટણી માટે ૨૩ જૂને મતદૃાન થયું હતું. રામપુર પર ૪૧.૩૯ અને આઝમગઢ સીટ પર ૪૯.૪૩ ટકા મતદૃાન થયું હતું. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં આ બન્ને સીટો પર સમાજવાદૃી પાર્ટીનો કબજો હતો. આઝમગઢથી સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદૃવે અને રામપુરથી આઝમ ખાને જીત મેળવી હતી. જોકે ૨૦૨૨માં બન્ને વિધાનસભાની ચૂંટણી સમયે ધારાસભ્ય બનતા બન્નએ લોકસભાની સીટ પરથી રાજીનામું આપ્યું હતું. જેના કારણે પેટા ચૂંટણી યોજાઇ હતી.ત્રિપુરાની પેટા ચૂંટણીમાં ભાજપાએ ચારમાંથી ત્રણ સીટો પર જીત મેળવી છે. ત્રિપુરાના મુખ્યમંત્રી અને ભાજપાના નેતા માણિક સાહાએ ટાઉન બારદૃોવાલીથી ૬૧૦૪ મતોથી વિજય મેળવ્યો છે. પ્રતિષ્ઠિત અગરતલા સીટથી કોંગ્રેસના ઉમેદૃવાર સુદૃીપ રોયે ૩૧૬૩ મતથી જીત મેળવી છે.પંજાબની સંગરુર લોકસભા સીટ પરથી આમ આદૃમી પાર્ટીને ફટકો લાગ્યો છે. આ બેઠક પર શિરોમણી અકાલી દૃળ (અમૃતસર)ના ઉમેદૃવાર સિમરણજીત િંસહ માનનો વિજય થયો છે.

રિલેટેડ ન્યૂઝ