દિૃલ્હી સરકારનું મોટું એલાન શાળામાં હાઈબ્રિડ મોડ ઓન, ૫૦ ટકા કર્મચારીઓ માટે વર્કફ્રોમ હોમ ફરજિયાત

દિૃલ્હી, નોઈડા, ગુરુગ્રામ, ફરીદૃાબાદૃ અને ગાઝિયાબાદૃમાં મ્જી ૩ની પેટ્રોલ અને મ્જી ૪ની ડીઝલ કારો ચલાવવાની મનાઈ

દિૃલ્હી ધીમે ધીમે ગેસ ચેમ્બર બની રહૃાું છે. પ્રદૃૂષણ એટલા હદૃે વધી ગયું છે કે રાજધાનીમાંAQI (એર ક્વોલિટી ઇંડેક્સ) ૪૦૦ને પાર પહોંચી ગયો છે. જે બાદૃ દિૃલ્હી દ્ગઝ્રઇમાં ગ્રેપ (ય્ઇછઁ) ૪ના પ્રતિબંધો લાગુ કરવાનો નિર્ણય લેવામાં અવાયો છે. જે કારણે ઘણી વસ્તુઓ પ્રતિબંધના દૃાયરામાં આવી જશે.
ગ્રેપ ૪ અનુસાર દિૃલ્હી દ્ગઝ્રઇમાં નિર્માણ કાર્યો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે સાથે જ પત્થર તોડનાર (સ્ટોન ક્રશર)નું કામકાજ પણ તાત્કાલિક ધોરણે બંધ કરી દૃેવામાં આવ્યું છે.
આ ઉપરાંત દિૃલ્હી, નોઈડા, ગુરુગ્રામ, ફરીદૃાબાદૃ અને ગાઝિયાબાદૃમાં મ્જી ૩ની પેટ્રોલ અને મ્જી ૪ની ડીઝલ કારો ચલાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. સાથે જ પાંચ ધોરણ સુધીની શાળાઑ હાઈબ્રિડ મોડમાં ચાલશે. એટલે કે ઓનલાઈન અને ઓફલાઇન જરૂર મુજબ બાળકોને ભણાવવામાં આવશે.
ગ્રેપ ૪ ક્યારે લાગે છે?
પહેલું ચરણ:AQI ૨૦૧ થી ૩૦૦
બીજું ચરણ: AQI ૩૦૧ થી ૪૦૦
ત્રીજી ચરણ: AQI ૪૦૧ થી ૪૫૦
ચોથું ચરણ: AQI ૪૫૦ થી વધારે (ગ્રેપ ૪ અમલમાં આવે છે ) ૧૧ ડિસેમ્બરના રોજ ઓડિશાના રહેવાસી સાંસદૃ મંગરાજે સંસદૃમાં શૂન્યકાળ દૃરમિયાન ‘દિૃલ્હી પ્રદૃૂષણનો મુદ્દો ઉઠાવી દિૃલ્હી અને ઓડિશાની તુલના કરી હતી. તેમણે કહૃાું હતું કે, ‘કુદૃરતી આફતો સામે લડવા માટે ઓડિશા કુશળ કામગીરી કરતું રહૃાું છે, તેથી દિૃલ્હીના વાયુ પ્રદૃૂષણને કંટ્રોલ કરવા માટે ઓડિશાની જેમ કામ કરવાની જરૂર છે. ઓડિશા ચક્રવાત-પૂર-કુદૃરતી આપત્તિઓ સામે સતત લડતું રહૃાું છે, હું જાણું છું કે સંકટ કેવું દૃેખાય છે. પરંતુ જે વસ્તુ મને પરેશાન કરે છે તે છે… રાજધાની દિૃલ્હી…
સાંસદૃ મંગરાજે ઝેરી હવાના સંપર્કમાં આવતા સંસદૃના સભ્યોસ સંસદૃીય અધિકારીઓ, ડ્રાઇવરો, સફાઈ કર્મચારીઓ અને ગૃહને ચાલુ રાખનારા સુરક્ષા કર્મચારીઓની િંચતા વ્યક્ત કરી હતી. તેમણે કહૃાું હતું કે, ‘આપણાથી આ લોકોની સમસ્યાઓને નજરઅંદૃાજ ન કરાય, આપણાથી બધું જ સામાન્ય ચાલી રહૃાું હોવાનો દૃેખાડો ન કરાય.
જે મહિનામાં દિૃલ્હીમાં હવાનું પ્રદૃૂષણ સૌથી વધુ હોય ત્યારે સંસદૃ સત્રો યોજવાથી જીવન જોખમમાં આવી જાય છે. જો આપણે આ જોખમ ટાળવું હોય તો દિૃલ્હીના બદૃલે સ્વચ્છ હવા અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા ગાંધીનગર, ભુવનેશ્ર્વર, હૈદૃરાબાદૃ, બેંગલુરુ અને દૃેહરાદૃૂન જેવા શહેરોનો વૈકલ્પિક ઉપયોગ કરવો જોઈએ.

રિલેટેડ ન્યૂઝ