જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝે તેમને અમદાવાદ આવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ બદલ આભાર માન્યો હતો અને કહ્યું કે મારા માટે આ ખાસ સન્માન છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વળતા જવાબમાં ગુજરાતી કહેવત ટાંકીને કહ્યું કે તારા આંગણે કોઈ આવે તો મીઠો આવકાર આપજે અને ગુજરાતની પરંપરા મુજબ જર્મનીના ચાન્સેલરને મહેમાનગતિની ઓફર કરવામાં આવી હતી જે તેઓએ સ્વીકારી છે. આજે બંને રાષ્ટ્રવડાઓએ એક જ કારમાં સાથે મુસાફરી કરી હતી. મહાત્મા ગાંધી મંદિર ખાતે તેઓએ અનેક ઉદ્યાગપતિઓને પણ મળ્યા હતા. શ્રી મોદીએ પોતાની કાર ડિપ્લોમસી આગળ વધારી હતી. બંને રાષ્ટ્રવડાઓએ સાથે કારમાં પ્રવાસ કરીને ગુફતેગુ પણ કરી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
જર્મનીની 2000થી વધુ કંપનીઓ ભારતમાં પ્રવેશ માટે આતુર: ચાન્સેલર ફ્રેડરીક
આજે અમદાવાદ પહોંચેલા જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી મંદિર ખાતે ભારત,... -
ભારત-જર્મની સાથે મળીને આતંકવાદૃ સામે લડશે: મોદૃી
વડાપ્રધાને આતંકવાદૃને ‘માનવતા માટે અંતિમ અને ગંભીર ખતરો ગણાવ્યો ભારત અને જર્મનીની વધતી ભાગીદૃારી ભારતના વિઝન... -
ઇસરો આજે શ્રી હરિકોટા ખાતેથીPSLV-C62 મિશન લોન્ચ કરશે
નવી દિૃલ્હી. ભારત અવકાશ ક્ષેત્રમાં વધુ એક મોટી સિદ્ધિ તરફ આગળ વધી રહૃાું છે. ભારતીય અવકાશ...
