દિૃલ્હીમાં સંગઠિત ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ રેકેટનો કરાયો પર્દૃાફાશ

સ્ટોક માર્કેટમાં રોકાણના નામે કરાતી ઓનલાઇન છેતરિંપડીમાં દિૃલ્હી પોલીસ્ો ૩ લોકોની કરી ધરપકડ

દિૃલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક સંગઠિત ઈન્ટરનેશનલ સાયબર ફ્રોડ રેકેટનો ભાંડો ફોડ્યો છે અને ૩ લોકોની આ મામલે ધરપકડ કરી લીધી છે. આ કાર્યવાહી સ્ટોક માર્કેટમાં રોકાણના નામ પર કરવામાં આવેલી ઓનલાઈન છેતરિંપડીની તપાસ બાદૃ કરવામાં આવી છે. આ કેસ ઉત્તમ નગર વિસ્તારના ૫૬ વર્ષીય એક વ્યક્તિની ફરિયાદૃ બાદૃ સામે આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ પીડિતે આરોપ લગાવ્યો હતો કે સાયબર ઠગોએ તેમને શેરબજારમાં નફાની લાલચ આપીને રોકાણ કરાવ્યું. આ દૃરમિયાન અલગ અલગ બેક્ધ એકાઉન્ટમાંથી લગભગ ૪૨.૫ લાખ રૂપિયા કાઢી લેવામાં આવ્યા. આ ફરિયાદૃ પર ૧૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ઈ-એફઆઈઆર દૃાખલ કરવામાં આવી હતી. ત્યારબાદૃ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દૃીધી હતી. આ કેસની તપાસ દૃરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ઠગાઈની રકમને છુપાવવા અને ટ્રેલ છુપાવી માટે ૩૬ અલગ અલગ બેક્ધ એકાઉન્ટ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ એકાઉન્ટનો હોલ્ડર દૃક્ષિણ-પશ્ર્ચિમ દિૃલ્હીનો રહેવાસી સબ્બીર અહમદૃ નીકળ્યો, જેની ૨૧ જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી અને તેની પુછપરછમાં ઘણા ખુલાસા કર્યા.
આરોપી સબ્બીરે પોલીસને જણાવ્યું કે તેને અલગ અલગ બેક્ધમાંથી ૯-૧૦ એકાઉન્ટ ખોલાવ્યા હતા અને સમગ્ર બેક્ધ કીટ મોહમ્મદૃ સરફરાજ અને મોહમ્મદૃ દિૃલશાદૃને સોંપી દૃીધી હતી. બંને આરોપી બાટલા હાઉસ વિસ્તારના રહેવાસી છે. સબ્બીરને આ એકાઉન્ટમાં આવનારી છેતરિંપડીની રકમ પર લગભગ ૨ ટકા કમિશન મળતું હતું. તેના ખુલાસાના આધાર પર પોલીસે ૫ ફેબ્રુઆરીએ સરફરાજ અને દિૃલશાદૃની પણ ધરપકડ કરી લીધી.

રિલેટેડ ન્યૂઝ