પ્રોજેક્ટ્સ ટુડેએ ભારતની પ્રોજેક્ટ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે એઆઈ સંચાલિત બિઝનેસ ઓપોર્ચ્યુનિટી પ્લેટફોર્મ રજૂ કર્યું છે. આ નવી પોઝિશનિંગ પ્રોજેક્ટ લાઇફસાઇકલ સંદર્ભ, ટેન્ડર અને ક1/ઓર્ડર અપડેટ્સ તથા સ્ટેકહોલ્ડર ઇન્ટેલિજન્સને એક જ સુગમ વર્કફ્લોમાં લાવે છે જેનાથી સંસ્થાનો યોગ્ય સમયે યોગ્ય પ્રોજેક્ટ્સમાં જોડાઈ શકે છે.
આ અપગ્રેડેડ પ્લેટફોર્મ વ્યવહારુ પરિણામો પર કેન્દ્રિત એક એઆઈ સક્ષમ ઉત્ક્રાંતિ રજૂ કરે છે,જેમાં ઇઘચસર્ચ, સબ-પ્રોજેક્ટ ટ્રેકિંગ,ટેન્ડર-ટુ-ઓર્ડર જર્ની વિઝિબિલિટી,બિડર અને ભાગીદારી અંગેની આંતરદ્રષ્ટિ, ઓપોર્ચ્યુનિટી એસ્ટિમેશન ટૂલ્સ, વિશ્વસનીયતા અને એનાલિટિક્સ ડેશબોર્ડ્સ તથા હિસ્સેદારોના સંબંધોને વધુ સારી રીતે મેપિંગ કરવાનો સમાવેશ થાય છે. આ ક્ષમતાઓ યુઝરની જરૂરિયાતોના આધારે સંબંધિત તકોની ઝડપી શોધ કરવાને સક્ષમ બનાવે છે તથા સંસ્થાનોને સ્ટેજ, સ્કોલ અને સ્ટેકહોલ્ડર્સ અંગે સ્પષ્ટ સંદર્ભ સાથે શું થઈ રહ્યું છે થી આપણે આગળ શું કરવું જોઈએ તરફ આગળ વધવામાં મદદ કરે છે.
