અલ્લાહાબાદૃ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ રાષ્ટ્રપતિ દ્રૌપદૃી મુર્મૂને રાજીનામું સોંપી દૃીધું છે. છેલ્લા એક વર્ષથી વિવાદૃોના ઘેરામાં રહેલા જસ્ટિસ વર્માએ સંસદૃીય તપાસ અને સંભવિત મહાભિયોગની કાર્યવાહી ટાળવા માટે આ પગલું ભર્યું હોવાનું મનાય છે. જસ્ટિસ યશવંત વર્મા જ્યારે દિૃલ્હી હાઈકોર્ટમાં ફરજ બજાવતા હતા, ત્યારે માર્ચ ૨૦૨૫માં તેમના સત્તાવાર નિવાસસ્થાને આગ લાગી હતી. આ દૃરમિયાન આગ બુઝાવવા માટે પહોંચેલા ફાયર ફાઈટર જવાનોને ત્યાંથી રૂ. રૂ.૫૦૦ની અડધી બળેલી નોટો મળી હતી, જેનું મૂલ્ય કરોડોમાં જતું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદૃ ન્યાયતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના વખતે એવા પણ અહેવાલો વહેતા થયા હતા કે, આ નોટોનું મૂલ્ય રૂ. ૧૫ કરોડ જેટલું હતું. જો કે, આ દૃાવાની હજુ સુધી ખરાઈ થઈ શકી નથી.
રિલેટેડ ન્યૂઝ
-
યમુનામાં હોડી પલટી જતાં ૧૦ શ્રદ્ધાળુઓના મોત
યુપીના વૃંદૃાવનમાં મોટી દૃુર્ઘટના કેસી ઘાટ પાસે નદૃીમાં બનેલા લોખંડના પેન્ટૂન પુલ સાથે હોડી જોરદૃાર રીતે... -
પાકિસ્તાનની મધ્યસ્થી વચ્ચે ઈરાને ભારતના કર્યા વખાણ! ચાબહાર બન્યું મિત્રતાનો ‘ગોલ્ડન બ્રિજ
પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને ભારત સાથેના ગાઢ સંબંધોને ફરી વિશ્ર્વ સમક્ષ રજૂ કર્યા... -
ભારતને યુરેનિયમનો ભંડાર આપશે કઝાકિસ્તાન
ઐતિહાસિક પરમાણુ ડીલન્ો મંજૂરીથી ચીનન્ો આંચકો કઝાકિસ્તાન પાસે દૃુનિયાનો બીજો સૌથી મોટો યુરેનિયમ ભંડાર છે ભારતના...
