વયસ્ક નાગરિકો માટે પ્ોન્શન તથા વીમા જેવી સુવિધાઓની સાથે સુપર સ્પ્ોશ્યાલિટી હોસ્પિટલોમાં નજીવા દૃરે મેડિકલ સ્ોવા મળે ત્ોવું આયોજન કરવું જોઇએ
પ્રજનન દૃરમાં નોંધપાત્ર ઘટાડો થતા આગામી ત્રણ દૃાયકા બાદૃ ભારતમાં કાર્ય કરી શકે ત્ોવા યુવાનોની સંખ્યામાં ઘટાડો તથા બુઝર્ગ વ્યક્તિઓની વસ્તી ૧૫ ટકા વધે ત્ોવી શક્યતા છે. જન્મદૃરમાં ઘટાડો થતા નિશ્ર્ચિત સ્વરૂપ્ો દૃેશમાં વયની સંરચના બદૃાલાઇ જશે આગામી દૃાયકામાં આપણા સામાજિક અન્ો આર્થિક માળખામાં આ ઘટતો જન્મદૃર વધુ અસર કરશે.
આથી નીતિ નિર્માતાઓ, સમાજ તથા પરિવારે સાથે મળીન્ો આગામી જે પડકારો ઉભા થવાના છે ત્ોના માટે ત્ૌયારી કરવી પડશે.
સૌથી મોટી સમસ્યા વૃધ્ધ લોકોન્ો સામાજિક સુરક્ષા પ્રદૃાન કરવાની રહેશે જેમાં વૃદ્ધો કોઇના પર બોઝ ન બન્ો અન્ો પોતાનું જીવન સન્માન પ્ાૂર્વક જીવન જીવી શકે ત્ોવી વ્યવસ્થા કરવી પડશે.
વસ્તી ગણતરી પછી યોગ્ય નીતિ બનાવવાનું શાસક પક્ષના હાથમાં છે. આથી જ્યારે દૃેશમાં થતો વસ્તીમાં વધારો કે ઘટાડો થાય ત્યારે ત્ોન્ો લઇ યોગ્ય નિર્ણયો લેવા અને નીતિમાં સુધારો કરવાની જવાબદૃારી શાસક પક્ષની હોય છે. આ વાત યોગ્ય છે કે, હાલમાં મોંઘાવારી વધી રહી છે. તથા શિક્ષણ અને સ્વાસ્થ્ય પર વધતા ખર્ચથી હવે સમાજમાં નાનું કુટુંબ સુઘી કુટુંબનો વ્યાપ વધ્યો છે.
પરંતુ વૃધ્ધોની વધતી સંખ્યા વધવાની સ્થિતિમાં આજે આપણી સૌથી મોટી તાકાત બન્ોલા સામાન્ય રીત્ો એવી માન્યતા રહેતી હોય છે કે, યુવાનોએ વૃધ્ધોનું રાખવું જોઇએ.
વૃધ્ધાશ્રમનો વિચાર આપણી સંસ્કૃતિન્ો અનુરૂપ નથી. પરંતુ વિવિધ કારણોથી ઉપ્ોક્ષિત થયેલા અને અસુરક્ષિત સ્થિતિમાં જીવન પસાર કરતાં વૃધ્ધોની સંખ્યા આપણા દૃેશમાં ઓછી નથી.
આ વાતથી ઇન્કાર કરી ન શકાય કે નાનો પરિવાર રાખવાની વૃત્તિ મહિલાઓની વધતી કાર્યક્ષેત્રમાં ભાગીદૃારી તથા સંયુકત પરિવારના માળખામાં આવેલો ફેરફાર છે.
પરંતુ આ વાત પણ સમજવી જરૂરી છે કે, વૃધ્ધો માત્ર દૃેખભાળ કરવાન્ો પાત્ર નથી પરંતુ વૃધ્ધો પાસ્ો અનુભવનો ખજાનો હોય છે. આથી નીતિ, નિર્માતાઓએ એવી નીતિ પર કામ કરવું જોઇએ જેનાથી વૃધ્ધો પોતાન્ો સુરક્ષિત સમજે.
સ્ોંપલ રજિસ્ટ્રેશનના તાજેતરના રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ વાતતો જોડવી યોગ્ય હશે કે જેમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતમાં વર્ષ ૨૦૨૪માં લગભગ અડધાથી વધુ લોકોના મોત અણઘડ ચિકિત્સકની દૃેખભાળથી થઇ છે. આમાંથી મોટી સંખ્યામાં વૃધ્ધોની મોત ઘર અથવા ઔપચારિક સ્ોવા સંસ્થાઓની બહાર થઇ છે. વય વધવાની સાથે દૃરેક વ્યક્તિનું શારીરિક સ્વાસ્થ્ય કથળી જાય છે આથી વૃધ્ધો માટે પ્ોન્શન તથા વીમા જેવી સુવિધાઓની સાથે પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોથી લઇન્ો સુપર સ્પ્ોશ્યાલિટી હોસ્પિટલોમાં વધુ સુવિધાઓ વિકસીત કરવાની જરૂર છે વસ્તીન્ો લઇન્ો જે તસવીર સામે આવી છે ત્ોમાં માત્ર સંખ્યામાં વધારો કે ઘટાડો થયો છે ત્ોવું માનવું અયોગ્ય છે.
આ બદૃલાવ સાંસ્કૃતિક, નીતિગત અન્ો પરિવારના જીવન સાથે જોડાયેલો છે વૃધ્ધોની દૃેખરેખ પરિવાર સાથે સંકળાયેલી ભાવનાત્મક જવાબદૃારી નહીં પરંતુ સંગઠિત સામાજિક વ્યવસ્થાનો ભાગ બનવી જોઇએ જેથી દૃેશની સાંસ્કૃતિક પરંપરા યથાવત જળવાઇ રહે.
વૃૃૃધ્ધો (વયસ્ક લોકો)ન્ો જીવનના અંતિમ તબક્કામાં અન્ોક પ્રકારની શારીરિક, માનસિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમાં મુખ્ય સમસ્યાઓ આ મુજબ છે. વય વધતા શરીરની શક્તિ ઘટે છે અને અન્ોક રોગો થાય છે.જેમાં સાધાનો દૃુ:ખાવો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, દૃયરોગ મુખ્ય હોય છે આ કારણથી દૃૈનિક કામકાજ મુશ્કેલ બન્ો છે આથી વૃધ્ધોન્ો અન્ય વ્યક્તિઓ પર આધાર રાખવો પડે છે.
માનસિક રીત્ો વૃધ્ધો એકલતા અને નિરાશાનો અનુભવ કરતા હોય છે ત્ોમના સંતાનો કામ કે અભ્યાસ માટે દૃૂર રહે ત્યારે ત્ોઓન્ો એકલાપણું લાગ્ો છે કેટલીકવાર ત્ોમન્ો પ્રેમ અને ધ્યાનની કમી અનુભવાય છે જેના કારણે ડિપ્રેશન જેવી સ્થિતિ ઉભી થઇ શકે છે.વૃધ્ધોન્ો સામાજિક રીત્ો ઘણી સમસ્યાઓ હોય છે આજના ઝડપી જીવનમાં વૃધ્ધોની વાતો અને અનુભવોન્ો ઓછુ મહત્વ આપવામાં આવે છે ઘણા વૃધ્ધોન્ો પરિવાર અને સમાજમાં યોગ્ય માન-સન્માન મળતું નથી.
વૃધ્ધો માટે આર્થિક સમસ્યાઓ મહત્વની હોય છે જો વૃધ્ધોન્ો આવકનો સ્ત્રોત ન હોય તો અથવા પ્ોન્શન ન મળે તો દૃવાઓ, સારવાર અને દૃૈનિક જરૂરિયાતો પ્ાૂરી કરવી મુશ્કેલી થતી હોય છે.
વૃધ્ધોની સમસ્યાઓ સંપ્ાૂર્ણ રીત્ો દૃૂર કરવી મુશ્કેલ છે પરંતુ યોગ્ય કાળજી અન્ો વ્યવસ્થાથી ઘણી હદૃ સુધી ત્ોમની સમસ્યા ઘટાડી શકાય છે ત્ોના ઉપાયો આ મુજબ છે.
