એરઇન્ડિયાના વિમાનના લેન્ડિંગ વખતે એક પ્રવાસીએ બારી તોડી નાખી

ચંદૃીગઢથી દિૃલ્હી જતી એર ઈન્ડિયાની લાઈટના મુસાફરે લેન્ડિંગ દૃરમિયાન વિમાનની બારી તોડી નાખી હતી. આ ઘટના રવિવારે બની હતી અને ઉતરાણ પછી તરત જ મુસાફરને ગ્રાઉન્ડ સ્ટાફ અને સુરક્ષાને સોંપવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે લાઇટ નંબર એઆઈ ૧૮૭૯ દિૃલ્હી એરપોર્ટ પર ઉતરવાની તૈયારીમાં હતી. બાદૃમાં પૂછપરછ દૃરમિયાન પેસેન્જરના માતા-પિતાએ જણાવ્યું હતું કે તે માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓથી પીડિત છે.
આ સફરમાં વિમાનની બારીની તકતી તૂટી ગઈ હતી. એર ઈન્ડિયાના વિમાનની બારીના કાચ તોડનાર મુસાફર બાદૃ આગળની કાર્યવાહી ચાલી રહી છે.

રિલેટેડ ન્યૂઝ