દૃર વર્ષે ૮૦ કરોડથી વધુનું નુકસાન : રિપોર્ટ ભારતીય બેંકો પર AI સ્કેમનો મોટો ખતરો

ભારતની આશરે ૮૪% બેિંંકગ સંસ્થાઓએ છેલ્લા એક વર્ષમાં ફ્રોડના કારણે થતા નાણાકીય નુકસાનમાં મોટો વધારો નોંધ્યો

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી જ્યાં એકતરફ નાણાકીય ક્ષેત્રને આધુનિક બનાવી રહી છે, ત્યાં બીજી તરફ તે ભારતીય બેિંંકગ સેક્ટર માટે એક મોટો માથાનો દૃુખાવો બની ગઈ છે. બાયોકેચ દ્વારા કરવામાં આવેલા એક વૈશ્ર્વિક સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે, ભારતની આશરે ૮૪% બેિંંકગ સંસ્થાઓએ છેલ્લા એક વર્ષમાં ફ્રોડના કારણે થતા નાણાકીય નુકસાનમાં મોટો વધારો નોંધ્યો છે. આ સર્વેમાં વિશ્ર્વના ૨૫ દૃેશોના ૧,૪૪૦ નાણાકીય લીડર્સે ભાગ લીધો હતો, જેમાં ભારત આર્થિક કૌભાંડો અને છૈં આધારિત ડિજિટલ જોખમોથી સૌથી વધુ પ્રભાવિત દૃેશોમાં મોખરે રહૃાું છે.
આ અહેવાલમાં બેિંંકગ અને નાણાકીય ગુના નિવારણ સાથે જોડાયેલા ભારતના ૧૦૦ અગ્રણી નિષ્ણાતોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. તેમાંથી આશ્ર્ચર્યજનક રીતે ૯૦% નિષ્ણાતોએ સ્વીકાર્યું છે કે તેમની સંસ્થાઓમાં છેતરિંપડીના પ્રયાસોમાં અભૂતપૂર્વ વધારો થયો છે, જે ૮૧%ના વૈશ્ર્વિક સરેરાશ કરતાં ઘણો વધારે છે. અગાઉના વર્ષના સર્વેમાં આ આંકડો માત્ર ૭૦% હતો, જે દૃર્શાવે છે કે સાયબર ગુનેગારો હવે ભારતીય બેંકોને વધુ નિશાન બનાવી રહૃાા છે. આ ઉપરાંત, ૮૪% ઉત્તરદૃાતાઓ માને છે કે આગામી વર્ષમાં ફાઇનાન્સ સેક્ટરમાં સુરક્ષાની દ્રષ્ટિએ છૈં એજન્ટ્સ સૌથી નબળી કડી સાબિત થઈ શકે છે.
સર્વેક્ષણમાં નાણાકીય છેતરિંપડીમાં છૈંની સક્રિય ભૂમિકા અંગે ગંભીર િંચતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતના ૯૩% નાણાકીય લીડર્સ માને છે કે છૈંના કારણે સાયબર ક્રિમિનલ્સના કૌભાંડોની રીતો વધુ હાઈટેક અને જટિલ બની ગઈ છે. વળી, ૯૦% લોકોનું કહેવું છે કે ભવિષ્યમાં છૈંની મદૃદૃથી કરવામાં આવતી શંકાસ્પદૃ પ્રવૃત્તિઓ અને સામાન્ય ગ્રાહકોની સાચી પ્રવૃત્તિઓ વચ્ચેનો તફાવત પારખવો બેંકો માટે અત્યંત મુશ્કેલ બની જશે. ભારતીય બેિંંકગ લીડર્સ સાયબર છેતરિંપડી જે ઝડપથી અંજામ આપવામાં આવે છે

રિલેટેડ ન્યૂઝ