રાહુલ ગાંધીએ મધ્ય પ્રદૃેશ હાઈકોર્ટમાં દિૃલગીરી વ્યક્ત કરી

લોકસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદૃ રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રી શિવરાજિંસહ ચૌહાણના દૃીકરા કાર્તિકેય િંસહ ચૌહાણ સાથે સંબંધિત માનહાનિના એક કેસમાં બુધવારે જબલપુર હાઈકોર્ટમાં લેખિતમાં પોતાના નિવેદૃન પર દિૃલગીરી (ખેદૃ) વ્યક્ત કરી. હાઈકોર્ટના ન્યાયાધીશ પ્રમોદૃ કુમાર અગ્રવાલની િંસગલ બેન્ચે રાહુલ ગાંધીની ખેદૃ વ્યક્ત કરતી અરજી પર ગુરુવારે સુનાવણી નક્કી કરી હતી.આ મામલો મધ્યપ્રદૃેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજિંસહ ચૌહાણના દૃીકરા કાર્તિકેય િંસહ ચૌહાણ દ્વારા દૃાખલ કરવામાં આવેલા માનહાનિના કેસ સાથે સંબંધિત છે. બુધવારે થયેલી સુનાવણી દૃરમિયાન રાહુલ ગાંધીએ પોતાના નિવેદૃન પર દિૃલગીરી વ્યક્ત કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેમનું નિવેદૃન ફરિયાદૃી (કાર્તિકેય)ને લઈને ન હતું. ફરિયાદૃી તરફથી વકીલ સંકલ્પ કોચરે દૃલીલો કરી હતી.કાર્તિકેય િંસહ ચૌહાણે ભોપાલની સ્ઁ-સ્ન્છ કોર્ટ (સ્ઁ-સ્ન્છ ર્ઝ્રેિં)માં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની અરજી દૃાખલ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ