હવે નેશનલ વોર મેમોરિયલમાં કાયમ માટે અમર થશે નામ
ભારત સરકારે ઓપરેશન િંસદૃૂરમાં દૃેશ માટે સર્વોચ્ચ બલિદૃાન આપનારા વીર જવાનોના નામ જાહેર કર્યા છે. હવે આ વીર સૈનિકોના નામ દિૃલ્હીમાં ઇન્ડિયા ગેટ નજીક આવેલા નેશનલ વોર મેમોરિયલમાં અંકિત કરવામાં આવશે.
સરકારે દૃેશ માટે સર્વોચ્ચ બલિદૃાન આપનારા ૬ જવાનોના નામ જાહેર કર્યા છે. આ જવાનોએ ભારતીય સશસ્ત્ર દૃળો દ્વારા ૬ અને ૭ મે, ૨૦૨૫ની મધરાતે પાકિસ્તાન અને ર્ઁંમાં આવેલા ૯ આતંકવાદૃી ઠેકાણાઓ પર ચલાવવામાં આવેલા ઐતિહાસિક અને ગુપ્ત સૈન્ય અભિયાન દૃરમિયાન શહીદૃી વહોરી હતી.
માહિતી અનુસાર, ભારત સરકારે પ્રથમ વખત ઓપરેશન િંસદૃૂરમાં દૃેશ માટે સર્વોચ્ચ બલિદૃાન આપનારા ૬ વીર જવાનોના નામ જાહેર કર્યા છે. આ તમામ શહીદૃોને દિૃલ્હીના નેશનલ વોર મેમોરિયલમાં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યાં તેમના નામ ખાસ ગ્રેનાઇટની ઈંટો પર કાયમી રીતે અંકિત કરવામાં આવશે.
અહીં આવતા લોકો તેમની શૌર્યગાથા વિશે જાણી શકશે.
તમને જણાવી દૃઈએ કે, આ ૬ શહીદૃોમાં ભારતીય સેનાના ૫ જવાનો અને ભારતીય વાયુસેનાના ૧ સાર્જન્ટનો સમાવેશ થાય છે. રાઇફલમેન સુનીલ કુમારને મરણોત્તર વીર ચક્ર અને સાર્જન્ટ સુરેન્દ્ર કુમારને વાયુ પદૃકથી સન્માનિત કરવામાં આવ્યા છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા મુજબ, મોટાભાગના જવાનો જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન દૃરમિયાન શહીદૃ થયા હતા.
આ રહૃાા ૬ શહીદૃ જવાનોના નામ
- મેજર પવન કુમાર, મુખ્યાલય ૧૦ ઇન્ફન્ટ્રી બ્રિગેડના સુબેદૃાર
- સુનીલ કુમાર, જમ્મુ અને કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટની ૪થી બટાલિયનના રાઇફલમેન
- નાયક દિૃનેશ કુમાર, ૫ ફીલ્ડ રેજિમેન્ટના લાન્સ
- મૂડ મુરલી નાયક, ૮૫૧ લાઇટ રેજિમેન્ટના અગ્નિવીર
- સુનીલ કુમાર િંસહ, ૨૩૭ ફીલ્ડ વર્કશોપના હવાલદૃાર
- સુરેન્દ્ર કુમાર, ભારતીય વાયુસેનાની ૩૯ િંવગના સાર્જન્ટ
