‘મન કી બાતમાં વડાપ્રધાન મોદૃીનું આત્મનિર્ભર ભારત પર ફોકસ

સંરક્ષણથી યોગ સુધી ગણાવી મોટી સફળતાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ પોતાના મંથલી રેડિયો કાર્યક્રમ ’મન કી બાત’ના ૧૩૫મા એપિસોડમાં દૃેશની સુરક્ષા, આત્મનિર્ભરતા અને યોગ ક્ષેત્રમાં ભારતની વૈશ્ર્વિક સિદ્ધિઓ અંગે અનેક મહત્વપૂર્ણ વાતો શેર કરી હતી. તેમણે કહૃાું કે, છેલ્લા છ મહિનામાં ભારતે એવા અનેક કાર્યો કર્યા છે, જેના પર દૃરેક દૃેશવાસીને ગર્વ થવો જોઈએ. વડાપ્રધાન મોદૃીએ ખાસ કરીને સ્વદૃેશી સંરક્ષણ ઉત્પાદૃન, ભારતીય નૌકાદૃળની વધતી શક્તિ અને દૃેશમાં તૈયાર થઈ રહેલા સ્ટ્ઠઙ્ઘી ૈહ ૈંહઙ્ઘૈટ્ઠ ઝ્ર-૨૯૫ વિમાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહૃાું કે, સમુદ્રથી લઈને આકાશ સુધી ભારતની સુરક્ષા સતત મજબૂત બની રહી છે અને તેમાં સ્વદૃેશી ટેકનોલોજીની મહત્વપૂર્ણ ભૂમિકા છે. વડાપ્રધાનનો આ સંદૃેશ એવા સમયે આવ્યો છે જ્યારે ભારત સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની દિૃશામાં ઝડપથી આગળ વધી રહૃાું છે અને સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહૃાું છે.
વડાપ્રધાન મોદૃીએ પોતાના સંબોધનમાં માત્ર સંરક્ષણ ક્ષેત્રની સિદ્ધિઓનો જ ઉલ્લેખ નહોતો કર્યો, પરંતુ યોગ, રોજગાર અને સમાજસેવા જેવા વિષયો પર પણ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, જૂન મહિનામાં ભારતે એવા અનેક માઇલસ્ટોન હાંસલ કર્યા છે, જે દૃેશની ક્ષમતા અને આત્મવિશ્ર્વાસને વિશ્ર્વ સમક્ષ મજબૂતીથી રજૂ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ભારતીય નૌકાદૃળમાં સામેલ થયેલા નવા સ્વદૃેશી યુદ્ધજહાજો, ઝ્ર-૨૯૫ વિમાનની પ્રથમ ઉડાન, વિશ્ર્વ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારતના શાનદૃાર પ્રદૃર્શન અને મહારાષ્ટ્રના એક પરિવારની અનોખી સામાજિક પહેલનું ઉદૃાહરણ આપીને દૃેશવાસીઓને પ્રેરણા આપી હતી. તેમણે કહૃાું કે, આવા પ્રયાસો વિકસિત ભારતનો મજબૂત પાયો તૈયાર કરી રહૃાા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ કહૃાું કે, “૨૦૨૬નું અડધું વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. આ છ મહિનામાં અમે મન કી બાતમાં દૃેશવાસીઓની અનેક સિદ્ધિઓ અંગે ચર્ચા કરી છે.
જૂન મહિનામાં પણ દૃેશે કેટલીક એવી સિદ્ધિઓ હાંસલ કરી છે, જે દૃરેક દૃેશવાસીને ગર્વથી ભરી દૃે છે. આ સફળતાઓ દૃેશની સુરક્ષા અને આત્મનિર્ભરતા સાથે જોડાયેલી છે. તેમણે તાજેતરમાં કોલકાતામાં યોજાયેલા ભારતીય નૌકાદૃળના કાર્યક્રમનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ૈંદ્ગજી દૃૂનાગીરી, ૈંદ્ગજી સંશોધક અને ૈંદ્ગજી અગ્રયને નૌકાદૃળના બેડામાં સામેલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાને કહૃાું કે, આ યુદ્ધજહાજોની ડિઝાઇનથી લઈને નિર્માણ સુધી બધું જ સ્વદૃેશી છે. આ ભારતની સંરક્ષણ ઉત્પાદૃન ક્ષમતા અને આત્મનિર્ભર ભારત અભિયાનની મોટી સિદ્ધિ છે.

રિલેટેડ ન્યૂઝ