દૃેશમાં ઈથેનોલ મિક્સ પેટ્રોલ અને તેની ગાડીઓના પરફોર્મન્સ પર પડનારી અસર વિશે મોટી ચર્ચા છેડાયેલી છે. સોશિયલ મીડિયા ઉપર ભાત ભાતના દૃાવા થઈ રહૃાા છે. લોકોમાં વધતી આશંકાઓ અને ચર્ચાઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સ્થિતિ સ્પષ્ટ કરી છે. ગડકરીએ કહૃાું કે પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાની ટકાવારી વધ્યા બાદૃ ગાડીઓની માઈલેજમાં થોડો ઘટાડો આવી શકે છે. તેમણે જણાવ્યું કે ઈથેનોલની કેલોરીફિક વેલ્યૂ (ષ્ઠટ્ઠર્ઙ્મિૈકૈષ્ઠ ટ્ઠઙ્મેી) પેટ્રોલની સરખામણીએ ઓછી હોય છે. તેમણે એવો ભરોસો અપાવ્યો કે મોટાભાગના કેસોમાં ગાડીઓની માઈલેજ પર તેની અસર ખુબ મામૂલી કે નિંહવત પડશે.
સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી વાયરલ વીડિયોમાં દૃાવો થઈ રહૃાો છે કે ઈ૨૦ યૂલ યૂઝ કરવાથી ગાડીઓના એન્જિન અને બીજા પાર્ટ્સ ખરાબ થઈ રહૃાા છે. તેમણે આ દૃાવા સંપૂર્ણ રીતે ફગાવી દૃીધા છે અને કહૃાું કે સોશિયલ મીડિયા પર જે પણ ચલાવવામાં આવી રહૃાું છે તે પૂરેપૂરું વધારી ચડાવીને રજૂ કરાયું છે.
તેમણે કહૃાું કે દૃેશમાં ઈ૨૦ બ્લેન્ડ (૨૦ ટકા ઈથેનોલ અને ૮૦ ટકા પેટ્રોલ)ને આમ જ કઈ લાગૂ કરાયું નથી. ગત વર્ષે પુનામાં આવેલી જાણીતી ટેસ્ટિંગ લેબ એઆરએઆઈ અને દૃશના તમામ મોટા વાહન નિર્માતાઓ દ્વારા અને ટેસ્ટિંગમાંથી તેને પસાર કરવામાં આવ્યું હતું.
ટેસ્ટમાં પાસ થયા બાદૃ અને મંજૂરી મળ્યા પછી જ તેને બજારમાં ઉતારવામાં આવ્યું છે.
જ્યારે ગડકરીને જૂની કારોના કેટલાક ભાગો પર પડનારી અસર વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહૃાું કે, સરકારે તેના વિશે પહેલેથી જ સુરક્ષા પગલાં લીધા છે.
