દેશમાં ફેલાવા લાગ્યો કોરોના વાયરસ, અત્યાર સુધીમાં ૩૩૯ કેસ નોંધાયા

આંધ્રપ્રદૃેશમાં વધુ ૪ સંક્રમિતોના મોત

સૌથી વધુ કેરળમાં ૧૧૫ કેસ

દૃેશમાં કોરોનાનો ખતરો ફરી વધવા લાગ્યો છે અને તેના દૃર્દૃીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહૃાો છે. દૃેશભરમાં કોરોનાના ૩૦૦થી વધુ દૃર્દૃીઓ મળી આવ્યા છે, જ્યારે દૃર્દૃીઓના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. દૃેશમાં કોરોના વાયરસ ફરી એકવાર પગપેસારો કરવા લાગ્યો છે. જુલાઈ મહિનાના માત્ર ૧૭ દિૃવસમાં જ દૃેશમાં કોરોનાના ૩૩૯ કેસ મળી આવ્યા છે, જ્યારે ૪ દૃર્દૃીઓના મોત પણ થયા છે.
કયા રાજ્યમાં કેટલા કેસ નોંધાયા?
કેરળ: સૌથી વધુ ૧૧૫ કેસ
કર્ણાટક: ૬૪ કેસ
મહારાષ્ટ્ર: ૪૩ કેસ
તામિલનાડુ: ૩૯ કેસ
દિૃલ્હી: ૧૮ કેસ
અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ: ૧૮ કેસ
રાજસ્થાન: ૧૨ કેસ
આંધ્રપ્રદૃેશ: ૧૨ કેસ
આંધ્રપ્રદૃેશમાં કોરોનાના કારણે ૪ દૃર્દૃીઓના મોત થયા છે અને રાજ્યનો કડપ્પા જિલ્લો કોરોના વાયરસથી સંક્રમિત છે. તમને જણાવી દૃઈએ કે દૃેશમાં કોરોનાનો સૌથી પહેલો કેસ આંધ્રપ્રદૃેશમાં જોવા મળ્યો હતો. અહીંનો કડપ્પા જિલ્લો સૌથી પહેલા કોરોના સંક્રમણની ચપેટમાં આવ્યો હતો. દૃેશમાં કોરોનાનો સૌથી પહેલો કેસ ૨૬ જૂનના રોજ રિપોર્ટ થયો હતો. ત્યારબાદૃ ૧ જુલાઈથી ૧૭ જુલાઈ વચ્ચે વધુ ૧૨ કેસ સામે આવ્યા છે. ૨૬ જૂનથી ૧૭ જુલાઈ વચ્ચે રાજ્યભરમાં ૬૭ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૧૨ દૃર્દૃીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ૧૨મો કેસ તામિલનાડુના વેલ્લોર સ્થિત ક્રિશ્ર્ચિયન મેડિકલ કોલેજમાં જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ, ૧૨ સંક્રમિત દૃર્દૃીઓમાંથી ૩ દૃર્દૃીઓ હાલ હોમ આઇસોલેશનમાં છે. ૨ દૃર્દૃીઓની હોસ્પિટલના કોરોના વોર્ડમાં સારવાર ચાલી રહી છે. ૩ દૃર્દૃીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. ૪ દૃર્દૃીઓના મોત થઈ ચૂક્યા છે. કોરોનાથી દૃમ તોડતા પહેલા આ ચારેય દૃર્દૃીઓ પહેલેથી જ બીમાર હતા. તેઓ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ (શુગર) અને કિડની જેવી ગંભીર બીમારીઓથી પીડાતા હતા. મૃતકોમાં ૩ દૃર્દૃી કડપ્પાના અને ૧ દૃર્દૃી કાકીનાડાનો રહેવાસી હતો. કડપ્પાની ઇૈંસ્જી હોસ્પિટલમાં સ્પેશિયલ કોવિડ વોર્ડ બનાવવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ