નાગરિકતા નક્કી કરવી ચૂંટણી પંચનું કામ નથી

SIR વિવાદૃ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

૨૫ ઓગસ્ટે વધુ સુનાવણી

મતદૃારયાદૃીમાં નામ ન હોવાથી નાગરિકતા આપોઆપ ખતમ થતી નથી

પશ્ર્ચિમ બંગાળના ચર્ચાસ્પદૃ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (જીૈંઇ) વિવાદૃ પર સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે એક મહત્વની સુનાવણી થઈ હતી. સુનાવણી દૃરમિયાન દૃેશની સર્વોચ્ચ અદૃાલતે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે, કોઈ પણ વ્યક્તિની નાગરિકતા નક્કી કરવી એ ચૂંટણી પંચનો બંધારણીય અધિકાર નથી. ચૂંટણી પંચનો અધિકાર માત્ર મતદૃારયાદૃીના નિયંત્રણ અને સુપરવિઝન પૂરતો જ મર્યાદિૃત છે, તેથી કાયદૃાની આ સ્થિતિમાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ નથી.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દૃરમિયાન જણાવ્યું કે, જો કોઈ ટ્રિબ્યુનલ કોઈ વ્યક્તિનું નામ જીૈંઇ યાદૃીમાં સામેલ ન કરવાનો નિર્ણય આપે, તો ચૂંટણી પંચે નાગરિકતાના નિર્ધારણ માટે આ મામલો સંબંધિત મંત્રાલયને મોકલવો પડશે. અદૃાલતે સ્પષ્ટ શબ્દૃોમાં કહૃાું કે, માત્ર મતદૃારયાદૃીમાં નામ ન હોવાને કારણે કોઈ પણ વ્યક્તિની નાગરિકતા આપોઆપ ખતમ થઈ જતી નથી. પશ્ર્ચિમ બંગાળમાં જીૈંઇ અંતર્ગત વિધાનસભા ક્ષેત્રવાર માહિતી માંગતી એક જાહેર હિતની અરજી (ઁૈંન્) પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે. ચીફ જસ્ટિસની બેન્ચે આ અરજી પર વધુ સુનાવણી કરવા સંમતિ દૃર્શાવી છે અને આ મામલાની આગામી સુનાવણી ૨૫ ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. પશ્ર્ચિમ બંગાળમાં જીૈંઇ ની પ્રક્રિયાને લઈને લાંબા સમયથી રાજકીય ખેંચતાણ ચાલી રહી છે. આ પહેલા પણ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દૃાખલ થઈ ચૂકી છે. એક તરફ જ્યાં શાસક પક્ષના નેતાઓ આ પ્રક્રિયાને જનતાના હિતમાં ગણાવી રહૃાા છે, તો બીજી તરફ વિપક્ષનો આરોપ છે કે સત્તા હડપ કરવા માટે ભાજપ સરકાર આ પ્રક્રિયા કરાવી રહી છે.
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (જીૈંઇ) એ ચૂંટણી પંચ દ્વારા મતદૃારયાદૃીને અદ્યતન, શુદ્ધ અને ભૂલરહિત બનાવવા માટે ચલાવવામાં આવતું એક વિશેષ અભિયાન છે.
આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ એ સુનિશ્ર્ચિત કરવાનો છે કે મતદૃારયાદૃીમાં માત્ર પાત્ર ભારતીય નાગરિકોના જ નામ સામેલ હોય અને મૃત્યુ પામેલા, અન્ય જગ્યાએ સ્થળાંતર કરી ગયેલા કે અપાત્ર વ્યક્તિઓના નામ યાદૃીમાંથી હટાવી શકાય.
સામાન્ય રીતે ચૂંટણી પંચ દૃર વર્ષે મતદૃારયાદૃીનું સંક્ષિપ્ત પુનરીક્ષણ કરતું જ હોય છે, પરંતુ જ્યારે કોઈ ચોક્કસ રાજ્ય કે વિસ્તારમાં વ્યાપક અને સઘન તપાસની જરૂરિયાત ઊભી થાય છે, ત્યારે જીૈંઇ લાગુ કરવામાં આવે છે. આ પ્રક્રિયા અંતર્ગત કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે જઈને વેરિફિકેશન, દૃસ્તાવેજોની ચકાસણી અને મતદૃારોની પાત્રતાનું ઝીણવટભર્યું પરીક્ષણ કરવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ