સાયબર ઠગાઇમાં સર્તકતાથી જ બચાવ શક્ય

છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ઠગાઇ દ્વારા ૫૫૦૫૦ કરોડ રૂપિયા પડાવી
લેવામાં આવ્યા છે

ડિજિટલ ભારતની સૌથી શક્તિ યોગ્ય છે કે, મોબાઇલ બ્ોિંકગ, યુપીઆઇ તથા ઇકોર્મસ અને ડિજિટલ સ્ોવાઓએ સામાન્ય નાગરિકોનું જીવન સરળ બનાવ્યું છે.
પરંતુ આ બાબત િંચતાજનક છે કે, ડિજિટલ સુવિધાઓ સાયબર ગુન્ોગારોના નિશાના પર છે છેલ્લા પાંચ વર્ષમાં દૃેશમાં સાયબર ઠગાઇ દ્વારા આશરે ૫૫૦૦ કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે.
આ માત્ર આર્થિક નુકસાનના આંકડા નથી પરંતુ નાગરિકોના વિશ્ર્વાસ પર થતો હુમલો છે આ દૃરમ્યાન ૬૫.૮૯ લાખથી વધુ ફરિયાદૃો તથા ૧.૯૫ લાખ એફઆઇઆર આ વાતનું પ્રમાણ છે કે, સંગઠિત ગુનાનો નવો ચહેરો ખીલી ઉઠ્યો છે.
આ િંચતાજનક બાબતમાં આંશિક રાહત આપવા વાળી બાબત આ છે કે, સરકારની વિવિધ એન્જન્સીઓએ ઝડપી કાર્યવાહી કરી હતી અન્ો ૧૧૧૫૮ કરોડ રૂપિયા બચાવી લેવામાં સફળતા મેળવી હતી પરંતુ આ સફળતા પડકારની પરાકાષ્ઠાન્ો ઓછી કરતી નથી.
સાયબર ગુન્ોગારો દૃરરોજ નવી ટેકનીક અપનાવી સાયબર ફ્રોડ કરી રહૃાા છે સાયબર ગુન્ોગારો વિવિધ રોકાણની યોજનાઓ, ડિજિટલ ધરપકડ, કેવાયસી અપડેટ, નોકરી, ઓટીપી, ક્યુઆર કોડ તથૌ એઆઇ આધારિત ડિપ ફેકના આધારે સામાન્ય પ્રજાન્ો લાલચની જાળમાં ફસાવતા હોય છે. આથી સૌથી મોટી ચિંતાની બાબત આ છે કે, સાયબર ગુનાઓ હવે મહાનગરો સુધી સિમિત રહૃાા નથી પરંતુ ગ્રામ્ય કક્ષાના લોકો પણ સાયબર ફ્રોડનો શિકાર બન્ો છે.
આથી ડિજિટલ સાભરતાનો અભાવ, લાલચ, ભય એ ઉતાવળ એ સાયબર ગુન્ોગારોનું સૌથી પરિચિત લોકો સાયબર ઠગાઇનો શિકાર બની રહૃાા છે. આ બાબતનો અર્થ આ છે કે, સમસ્યા માત્ર જાણકારીની નથી પરંતુ સાયબર સુરક્ષા સંસ્કૃતિના અભાવની ઉણપ છે આવા મામલામાં સરકાર સામે બ્ોવડો પડકાર થાય છે પ્રથમ બાબત આ છે કે, ગુનો થયા પછી ત્વરિત કાર્યવાહી અન્ો દૃોષિતોન્ો કઠોર દૃંડ.
બીજી બાબત આ છે કે, ગુનો થાય એ પહેલા રોકવાની સક્ષમ વ્યવસ્થા આ માટે માત્ર પોલીસ કે સાયબર સ્ોલ પર્યાપ્ત નથી. બ્ોન્કો, મોબાઇલ કંપનીઓ, સોશ્યલ મીડિયા મંચ, ફિનટેક કંપનીઓ તથા ટેકનીકલ સંસ્થાઓએ વચ્ચે વાસ્તવિક રીત્ો સમન્વય સ્થાપિત કરવો પડશે.
શંકાસ્પદૃ બ્ોન્ક એકાઉન્ટ, બોગસ સીમકાર્ડ, તથા શંકાસ્પદૃ ડિજિટલ નાણાંકિય વ્યવહારો પર તુરંત અટકાવ કરવો જરૂરી છે અન્ો આ મામલે મજબ્ાૂત એઆઇ પ્રણાલીનો વિકાસ કરવો જરૂરી છે. રોડ પર જે રીત્ો ટ્રાફિક વ્યવસ્થાના નિયમો હોય છે ત્ો રીત્ો ડિજિટલ વિશ્ર્વમાં સર્તકતા જરૂરી છે.
અજાણી િંલક પર કિલક કરવું જોઇએ નહીં, ઓટીપી અથવા બ્ોન્ક સંબંધી માહિતી કોઇ અજાણી વ્યક્તિન્ો આપવી જોઇએ નહીં. ડિજિટલ ધરપકડ માટે અથવા જો કોઇ રોકાણ કરવામાં આવશે તો વધુ નફો મળશે ત્ોવી લાલચ આપ્ો તો આ બાબત્ો બ્ો વખત વિચાર કરવો જોઇએ. સાયબર સુરક્ષો રોજબરોજની સુરક્ષાનો આધાર બનાવવી જોઇએ અન્ો સાયબર ગુન્ોગારો સામે તત્પરતાથી મુકબાલો કરવો જરૂરી છે.
સાયબર ઠગાઇથી બચવા માટે ટેકનોલોજીના ઉપયોગ સાથે વિવેક બુધ્ધિ અન્ો સતત સાવચેતી રાખવી જરૂરી છે દૃરેક વ્યક્તિએ પોતાના ઇમેઇલ, સોશિયલ મીડિયા અને બ્ોન્ક એકાઉન્ટમાં ૨ એફ એ સક્રિય રાખવું જોઇએ. આનાથી જો પાસવર્ડ લીક થાય તો પણ ખાતુ સુરક્ષિત રહે છે. દૃરેક ખાતા માટે અલગ -અલગ અન્ો જટિલ પાસવર્ડ (અસરો, આંકડા, અન્ો વિશિષ્ટ પ્રતિકો) ધરાવતા પાસવર્ડ રાખવા જરૂરી છે. બ્ોન્ક, પોલીસ કે કોઇપણ કંપનીનો કર્મચારી ક્યારેય ફોન પર ઓટીપી, અથવા સુપીઆઇ પીન માંગતો નવી રૂપિયા મેળવવા માટે ક્યારેય યુપીઆઇ પીન નાખવાની જરૂર પડતી નથી.
ગુગલ પર સર્ચ કરીન્ો મળેલા કસ્ટમર કેર નંબર પર વિશ્ર્વાસ કરવો જોઇએ નહીં હંમેશા કંપનીની અધિકૃત વેબસાઇટ કે એપ પર આપ્ોલો નંબર જ વાયરવો જોઇએ.
ડર અને લાલચથી દૃૂર રહેવું જોઇએ વિજળીનું બિલ બાકી છે, સિમ કાર્ડ બ્લોક થઇ જશે કે લોટરી લાગી છે જેવા મેસ્ોજ કે કોલ આવે ત્યારે ઉતાવળમાં કોઇ નિર્ણય લેવો જોઇએ નહીં વોટ્સએપ કે ટેલિગ્રામ પર આવતી અજાણી એપીકે ફાઇલ્સ પર કે િંલકસ પર કિલક કરીન્ો એપ ઇન્સ્ટોલ કરવી જોઇએ નહીં.
કોઇપણ એપ માત્ર ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉન લોડ કરવી જોઇએ. સોશિયલ મીડિયા પર અંગત વિગતો, લોકેશન કે મુસાફરીના પ્લાન જાહેર કરવાનું ટાળવું જરૂરી છે.

રિલેટેડ ન્યૂઝ