૧૯ રાજ્યોમાં આજે અતિ ભારે વરસાદનું રેડએલર્ટ

દૃેશમાં ફરી એકવાર ચોમાસુ વધુ તિવ્ર બની રહૃાુ છે

ઉત્તર પ્રદૃેશમાં તારીખ ૩ થી ૫ ઓગસ્ટ ભારે રહેવા આગાહી

દિૃલ્હી-એનસીઆર સહિત દૃેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર ચોમાસુ વધુ તીવ્ર બની રહૃાું છે. આ અઠવાડિયાની શરૂઆતથી ઉત્તર ભારતમાં ભારે વરસાદૃ જોવા મળ્યો છે, જે ગુજરાત અને ઓડિશા સુધી તબાહી મચાવી છે. કેટલાક રાજ્યો પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહૃાા છે. હવામાન વિભાગે આવતીકાલે, ૩૧ જુલાઈના રોજ વરસાદૃની આગાહી જારી કરી છે. ૈંસ્ડ્ઢ અનુસાર, ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદૃેશો માટે ભારેથી અતિ ભારે વરસાદૃની ચેતવણી જારી કરવામાં આવી છે. આમાં હિમાચલ પ્રદૃેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિૃલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદૃેશ અને ગુજરાતનો સમાવેશ થાય છે.
દિૃલ્હી-એનસીઆરમાં હાલમાં ચોમાસુ સક્રિય છે અને વરસાદૃી માહોલ યથાવત છે. હવામાન વિભાગે આવતીકાલે, ૩૧ જુલાઈના રોજ વરસાદૃની ચેતવણી જારી કરી છે. દિૃવસભર સવાર, બપોર અને રાત્રે વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદૃની આગાહી કરવામાં આવી છે. આગાહીમાં મહત્તમ તાપમાન ૩૪ઝ્ર અને લઘુત્તમ ૨૬ઝ્ર રહેવાની આગાહી કરવામાં આવી છે. ભેજનું પ્રમાણ ૬૫% થી ૮૫% ની વચ્ચે રહેવાની શક્યતા છે. આખો દિૃવસ આકાશ વાદૃળછાયું રહેશે. હળવો વરસાદૃ થવાની શક્યતા છે.
હવામાન વિભાગે આવતીકાલે ઉત્તર પ્રદૃેશના અનેક જિલ્લાઓમાં વરસાદૃની આગાહી કરી છે. આઇએમડી અનુસાર, પૂર્વી ઉત્તર પ્રદૃેશમાં કાલે, ૩૧ જુલાઈના રોજ અલગ અલગ સ્થળોએ વરસાદૃની આગાહી છે. ૨ ઓગસ્ટથી વરસાદૃની ગતિવિધિમાં વધારો થવાની સંભાવના છે. પશ્ર્ચિમ ઉત્તર પ્રદૃેશમાં આવતીકાલે હવામાન મોટાભાગે શુષ્ક રહેશે, જોકે ૩ ઓગસ્ટથી ત્યાં ભારે વરસાદૃની આગાહી છે. જ્યારે આવતીકાલે ભારે વરસાદૃની કોઈ તાત્કાલિક ચેતવણી નથી, તો ૩ થી ૫ ઓગસ્ટ દૃરમિયાન સમગ્ર ઉત્તર પ્રદૃેશમાં ભારે વરસાદૃની આગાહી કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરથી ઉત્તર પ્ાૂર્વના રાજ્યો ત્ોમજ મધ્ય ભારતમાં વરસાદૃી કહેર જારી રહૃાો છે. જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલની ઘટનાઓના કારણે કેદૃારનાથ યાત્રા રૂટ સહિત ઘણા માર્ગો બંધ છે. હરિદ્વારમાં ગંગાજળ ભરતી વખત્ો એક યુવક તણાઇ ગયો હતો પરંતુ એસડીઆરએફની ટીમે ત્ોન્ો બચાવી લીધો હતો. રાજસ્થાન સહિત ૧૬ રાજ્યોમાં વરસાદૃના ઓરેન્જ એલર્ટ વચ્ચે પશ્ર્ચિમ બંગાળના કોલકત્તા, ઉત્તરાખંડના હરિદ્વાર સહિત શહેરોમાં ભારે વરસાદૃ પડતા માર્ગો સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.


ચોમાસાના પ્રભાવને કારણે રાજસ્થાનમાં વરસાદૃ ચાલુ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદૃની આગાહી છે. જયપુરના હવામાન કેન્દ્રે આગાહી કરી છે કે આગામી કેટલાક દિૃવસો સુધી ચોમાસુ સક્રિય રહેશે, જેના કારણે પૂર્વ રાજસ્થાનના જયપુર, ભરતપુર, અજમેર અને ઉદૃયપુર વિભાગના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ક્યારેક ક્યારેક ભારે વરસાદૃ પડશે. આ સમયગાળા દૃરમિયાન, દૃક્ષિણપૂર્વ રાજસ્થાનના કોટા અને ઉદૃયપુર વિભાગ અને તેમની આસપાસના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદૃ પડી શકે છે.

રિલેટેડ ન્યૂઝ