વડાપ્રધાન મોદૃીએ કહૃાું ‘વિદૃેશી ખર્ચ ઘટાડો
મોદૃીએ દૃેશવાસીઓને દૃેશની આર્થિક આત્મનિર્ભરતા મજબૂત કરવામાં ભાગીદૃાર બનવાની અપીલ કરી
પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ દૃેશવાસીઓને દૃેશની આર્થિક આત્મનિર્ભરતા મજબૂત કરવામાં ભાગીદૃાર બનવાની અપીલ કરી છે. હૈદૃરાબાદૃમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે તેમણે દૃેશના લોકોને સાત મહત્વપૂર્ણ અપીલ કરી હતી.
વડાપ્રધાન મોદૃીએ વિદૃેશી મુદ્રા ભંડાર બચાવવા માટે પેટ્રોલ-ડીઝલ જેવા આયાતી ઈંધણનો વપરાશ ઘટાડવા જણાવ્યું. આ માટે જાહેર પરિવહનનો ઉપયોગ અને કારપૂિંલગને પ્રોત્સાહન આપવા અપીલ કરી.
પશ્ર્ચિમ એશિયાના સંકટને કારણે કાચા તેલના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ અમેરિકન ડોલરથી ઉપર પહોંચ્યા હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો. તેમણે લોકોને એક વર્ષ માટે વિદૃેશ પ્રવાસ ટાળવા અને વિદૃેશમાં ડેસ્ટિનેશન વેિંડગ જેવા ખર્ચ પર ફરી વિચાર કરવા કહૃાું. આ ઉપરાંત એક વર્ષ સુધી વધુ પડતી સોનાની ખરીદૃી ટાળવા અને શક્ય હોય ત્યાં સુધી ર્ઉિા હ્લર્દ્બિ ર્ૐદ્બીની પદ્ધતિ ફરી અપનાવવાની અપીલ કરી. ઁસ્ મોદૃીએ ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવા અને ખેડૂતોને વિદૃેશથી આયાત થતા કેમિકલ ખાતરો પરની નિર્ભરતા ઓછી કરવા પણ જણાવ્યું.
તેમણે ‘ર્ફષ્ઠટ્ઠઙ્મ ર્કિ ર્ન્ષ્ઠટ્ઠઙ્મ અભિયાન પર ભાર મૂક્યો અને કહૃાું કે ભારતને ૨૦૪૭ સુધી વિકસિત ભારત બનાવવાના લક્ષ્ય માટે આત્મનિર્ભરતા અને ઓર્ગેનિક ખેતી મહત્વપૂર્ણ છે.
