ધરમપુરના શ્રીમદૃ રાજચંદ્ર આશ્રમની મુલાકાતે ગૌતમ અદૃાણી દૃંપતી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જેનાથી પ્રભાવિત હતા ત્ો આધ્યાત્મિક ગુરુ શ્રીમદૃ રાજચંદ્રજીના દૃક્ષિણ ગુજરાતના ધરમપુર સ્થિત શ્રીમદૃ રાજચંદ્ર મિશન આશ્રમની મુલાકાત લઇ દૃેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદૃાણીની અન્ો ત્ોમના પત્ની અદૃાણી ફાઉન્ડેશનના ચેરમપર્સન ડો.પ્રિતી અદૃાણીએ નવરાત્રિ નિમિત્તે મુલાકાત લઇન્ો ગુરુદૃેવની રાકેશજીના આશિર્વાદૃ મેળવ્યા હતા ત્ો પ્રસંગની તસવીર.

અદૃાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદૃાણી અને અદૃાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદૃાણીએ નવરાત્રીના પાવન અવસરે રવિવારે દૃક્ષિણ ગુજરાતમાં ધરમપુરમાં આવેલા ‘શ્રીમદૃ રાજચંદ્ર મિશનની મુલાકાત લઈ પૂજ્ય ગુરુદૃેવશ્રી રાકેશજીના આશીર્વાદૃ પ્રાપ્ત કર્યા હતા.
ગૌતમ અદૃાણીએ ‘ઠ પર કરેલી પોસ્ટ પર લખ્યું, પ્રીતિ અને મેં ધરમપુર સ્થિત શ્રીમદૃ રાજચંદ્ર આશ્રમમાં પૂજ્ય ગુરુદૃેવશ્રી રાકેશજી સાથે ખૂબ આધ્યાત્મિક ક્ષણો વિતાવીને તેમના આશીર્વાદૃ પ્રાપ્ત કર્યા. વિશ્ર્વની સૌથી ઊંચી શ્રીમદૃ રાજચંદ્રજીની પ્રતિમાના ચરણ પૂજનીય ભાવે ચરણ ધોવાની પ્રક્ષાલન વિધી કરવાનો અનુભવ અત્યંત ભાવપૂર્ણ હતો.
મુલાકાત દૃરમિયાન પૂજ્ય ગુરુદૃેવશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સાધના અને સેવા એકબીજા સાથે જોડાયેલાં છે. તેમણે વ્યક્તિના જીવન, સંસાધનો અને તકોનો ઉપયોગ વિશાળ જનકલ્યાણ માટે કરવા બાબત પણ માર્ગદૃર્શન આપ્યું હતું. ડૉ. પ્રીતિ અદૃાણીએ ‘શ્રીમદૃ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વિમેનની મુલાકાત લઈ કૌશલ્ય વિકાસ, આજીવિકા અને ઉદ્યોગસાહસિકતા કાર્યક્રમોના લાભાર્થી આદિૃવાસી મહિલાઓ સાથે વાતચીત કરી હતી. ‘શ્રીમદૃ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરની તેમની મુલાકાત વેળા દિૃવ્યાંગ બાળકોને તબીબી સાધનોના વિતરણમાં સહભાગી થયાં હતાં. તેમણે જિનમંદિૃરમાં ભગવાન મહાવીરની પૂજા-અર્ચના કરી હતી.

રિલેટેડ ન્યૂઝ