વિશ્ર્વ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે આવતા હજારો લાખો ભાવિકો સીનીયર સીટીઝન પરિવારો માટે શ્રેષ્ઠ ટ્રેન ની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુવર સેવા ટ્રસ્ટ અધ્યક્ષ અને કૌસ્તુભ ડીફેન્સ ટ્રેનીંગ સેન્ટર પ્રમુખ મીનાબા જાદવ દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્ર્વકર્મા ભારતીય જનતા પાર્ટીના અધીક્ષક અને મુખ્યમંત્રી સહીત રેલવે સમિતિ ભાવનગર અને મુંબઈ સહિત ને પત્ર પાઠવી રાજકોટ નાથદ્વારા ટ્રેન તેમજ રાજકોટ હરીદ્વાર ટ્રેન વેરાવળ સોમનાથ સુધી લંબાવવામાં આવે તેમજ વેરાવળ રાજકોટ સટલ ટ્રેન અને સોમનાથ દ્વારકા ઓખા ટ્રેન વેરાવળ દિવસે પણ ચાલુ થાય અને સોમનાથ મુંબઈ ટ્રેન વ્યવહાર વધુ શરૂઆત થાય તો હજારો લાખો ભાવિકો માટે શ્રદ્ધાના પ્રતીક સોમનાથ મહાદેવ મંદિર અવર જવર માટે શ્રેષ્ઠ ટ્રેન વ્યવહાર ની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી રજૂઆત કરવામાં આવેલ છે
રિલેટેડ ન્યૂઝ
-
ભારતમાં કયું સ્થળ હિમાલયનું સ્વર્ગ કહેવાય છે, જે મનમોહક કુદરતી સૌંદર્ય ધરાવે છે? જાણો
ભારત ખરેખર અસંખ્ય સુંદર સ્થળોનું ઘર છે. જો તમને કુદરતથી ઘેરાયેલું રહેવાનું ગમે છે, તો તમને... -
બુર્જ ખલીફાની અંદર શું છે? ૧૨૨મા માળે એક રેસ્ટોરન્ટ અને ૫૭ લિફ્ટ – જાણો વધુ વિગત
જ્યારે દુબઈની વાત આવે છે, ત્યારે બુર્જ ખલીફાનો ઉલ્લેખ કર્યા વિના રહેવું અશક્ય છે! 828 મીટરની... -
સોમનાથમાં કોંગ્રેસ મંડળ અને સેક્ટર પ્રમુખોની જીલ્લા સ્તરની પ્રશિક્ષણ કાર્યશાળા યોજાઈ
સોમનાથ પ્રભાસપાટણ ખાતે રામ મંદિર ઓડિટોરીયમમાં ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશ ના અધ્યક્ષ સ્થાને...
