મોટા ભમોદ્રા (ભોજબાપુ ખુમાણના ગામે) ખેડૂત આગેવાનઆગેવાન માજી સરપંચ ડાહ્યાભાઈમાવજીભાઈ પટેલ જેઓના મોટા પુત્ર દેવરાજભાઈના અવસાન થયુ તેવા સમાચાર સાંભળી બીજા દિવસે ડાહ્યાભાઈનું અવસાન થયુ જેમની સમશાન યાત્રામાં દરેક જ્ઞાતિના આગેવાનો જોડાયા. રાત્રે મંડળીના પ્રમુખ અમરૂમામાનાપ્રમુખ સ્થાને શોક સભા યોજાઈ ગામના દરબારશ્રી વનરાજબાપુએ ડાહ્યાબાપાના સદગુણોને યાદ કર્યા. 50 વર્ષથી ગામના સમાધાનમાં જેમની મુખ્ય ભમિકા હતી. આ શોક સભામાં કેશુમામા તથા શંભુભાઈ ભલાણી તથા ગોરધનભાઈ ઢોલરીયા તથા આણંદભાઈ સહિત મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
કોટડા સાંગાણીમાં પવનચક્કીનો સામાન ચોરનાર શખ્સ પકડાયો
ઇલેકટ્રીક કોપર વાયર સર્વર રૂમનું તાળુ તોડી તફડાવી ગયો હતો કોેટડાસાંગાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવન ચક્કીનું... -
ઉનામાં શિવાજી પાર્ક પાસે આખલા યુદ્ધ:લોકોમાં નાસભાગ, સાધુએ હિંમતભેર છૂટા પાડ્યા
ઉના શહેરમાં પોલીસ સ્ટેશન નજીક આવેલા શિવાજી પાર્ક પાસે બે આખલા વચ્ચે યુદ્ધ થયું હતું. આ... -
હડમતાળા પાટીયા પાસે ડિવાઇડર સાથે બાઇક અથડાતા ચાલકનું મોત
મૃતક સણોસરા ગામનો રહેવાસી, શાપર-વેરાવળ જતો હતો કોટડાસાંગાણીથી અરડોઈ હડમતાળા પાટિયા પાસે ડિવાઇડર સાથે મોટર સાયકલ...
