ભારત-મલેશિયા વચ્ચે ડિજિટલ પેમેન્ટથી શિક્ષણ સુધીના કરાર

પ્રવાસના બીજા દિૃવસ્ો વડાપ્રધાન મોદૃી-પીએમ અનવર વચ્ચે બ્ોઠક

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ મલેશિયાના પ્રવાસના બીજા દિૃવસ્ો કુઆલાલમ્પુરમાં મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ સાથે દ્વીપક્ષીય બ્ોઠક યોજીન્ો બંન્ો દૃેશો વચ્ચે વિવિધ ક્ષેત્રે સહયોગ માટે કરેલા નિર્ણયો બાદૃ સંયુક્ત નિવેદૃન આપતાં બંન્ો રાષ્ટ્ર ન્ોતાઓ એકબીજાના હાથ પકડીન્ો હસતાચહેરે ગાઢ દૃોસ્તીનો સંકેત આપી રહૃાા છે.

ભારતનુ સ્ોમિકન્ડકટર મિશન ૨.૦ મલેશિયાના ટેકનોલોજી ક્ષેત્ર સાથે મળીન્ો કામ કરશે: સંયુક્ત નિવેદૃનમાં જાહેરાત

ભારતનું યુપીઆઈ મલેશિયાના પ્ોન્ોટ સાથે જોડાશે:બંન્ો દૃેશો વચ્ચે મફત ઇ-વિઝા સુવિધા: મલેશિયામાં ભારત વધુ એક દૃૂતાવાસ ખોલશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીનું રવિવારે મલયેશિયાની રાજધાની પુત્રાજાયામાં આવેલા પર્દૃાના પુત્રા ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.આ દૃરમિયાન મલયેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમે તેમનું સ્વાગત કર્યું હતું.પીએમ ઇબ્રાહિમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ દ્વિપક્ષીય ચર્ચા કરી. તેમણે દ્વિપક્ષીય ચર્ચા દૃરમિયાન કહૃાુ કે ભારત અને મલેશિયાની સમજૂતી ઐતિહાસિક, બંને દૃેશો વચ્ચે સહયોગ સતત વધી રહૃાો છે.
તેમણે આગળ કહૃાું, બંને પ્રધાનમંત્રીઓએ દ્વિપક્ષીય ભાગીદૃારીના સમગ્ર વિસ્તાર પર સહયોગની સમીક્ષા કરી, જેમાં વેપાર, રોકાણ, રક્ષા, સુરક્ષા, સેમિકન્ડક્ટર, ડિજિટલ ટેકનોલોજી, ફાઇનાન્શિયલ ટેકનોલોજી, સંસ્કૃતિ, પર્યટન અને લોકો વચ્ચેના આદૃાન-પ્રદૃાનનો સમાવેશ થાય છે.
ડિજિટલ પેમેન્ટ અને ફિનટેક ભારતનું યુપીઆઈ હવે મલેશિયાના પ્ોન્ોટ સાથે જોડાશે. આ કરારથી મલેશિયામાં રહેતા ભારતીયો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ સરળતાથી ડિજિટલ પેમેન્ટ કરી શકશે અને નાણાં મોકલવાની પ્રક્રિયા ઝડપી અને સસ્તી બનશે.
સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ: બંને દૃેશોએ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન અને તેના વિકાસ માટે સહયોગ કરવા પર સહમતી દૃર્શાવી છે. ભારતનું ’સેમિકન્ડક્ટર મિશન ૨.૦’ મલેશિયાના ટેકનોલોજી ક્ષેત્ર સાથે મળીને કામ કરશે.
સંરક્ષણ અને સુરક્ષા સહયોગ: ભારત અને મલેશિયા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીનું આદૃાન-પ્રદૃાન અને યુએનશાંતિ રક્ષા મિશનમાં સંયુક્ત ભાગીદૃારી માટે કરાર થયા છે. આ ઉપરાંત દૃરિયાઈ સુરક્ષા અને આતંકવાદૃ સામે લડવા માટે પણ સમજૂતી થઈ છે.
આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ: મલેશિયાએ ભારતીય પહેલ એવા ’આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ’માં જોડાવાની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે. આ કરાર વાઘ, િંસહ અને ચિત્તા જેવા વન્યજીવોના સંરક્ષણ માટે અત્યંત મહત્વનો છે.
ડિજિટલ ટેકનોલોજી અને એઆઇ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં બંને દૃેશો સંયુક્ત રિસર્ચ અને તાલીમ માટે સહમત થયા છે, જેના માટે ’ભારત-મલેશિયા ડિજિટલ કાઉન્સિલ’ સક્રિય ભૂમિકા ભજવશે.
શિક્ષણ અને સંસ્કૃતિ: મલેશિયામાં ’થિરુવલ્લુવર સેન્ટર ફોર ઇન્ડિયન સ્ટડીઝ’ની સ્થાપના અને નાલંદૃા યુનિવર્સિટી તથા મલેશિયાની યુનિવર્સિટીઓ વચ્ચે શૈક્ષણિક આદૃાન-પ્રદૃાન વધારવા માટે પણ કરારો કરવામાં આવ્યા છે.
ભારત અને મલેશિયા વચ્ચેની મહત્વપૂર્ણ જાહેરાતો કરાઈ છે ત્ોમાં મલેશિયામાં ભારતીય વાણિજ્ય દૃૂતાવાસની સ્થાપના યુનિવર્સિટી મલાયા, કુઆલાલંપુરમાં એક સર્મિપત તિરુવલ્લુવર કેન્દ્રની સ્થાપના મલેશિયાઇ નાગરિકો માટે તિરુલલ્લુવર સ્કોલરશીપની શરૂઆત એનઆઇપીએલ અન્ો પ્ોન્ોટ વચ્ચે સરહદૃ પાર ચુકવણી માટે કરાર યુઓસી અને આયુર્વેદૃ તાલીમ અને સંશોધન સંસ્થા વચ્ચે શૈક્ષણિક સહયોગ અંગે સમજૂતી
સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદૃીએ જણાવ્યું કે, બંને દૃેશો વચ્ચે આર્થિક અને ડિજિટલ ભાગીદૃારી મજબૂત કરવા પર સહમતી બની છે. સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (છૈં), ડિજિટલ ટેકનોલોજી અને બાયોટેકનોલોજીમાં સાથે મળીને કામ કરવા નિર્ણય લેવાયો છે. મલેશિયામાં વસતા ભારતીયોની સુવિધા માટે ભારત ત્યાં એક નવું કોન્સ્યુલેટ (દૃૂતાવાસની કચેરી) ખોલશે. આ ઉપરાંત મલેશિયામાં હવે ભારતીય પર્યટકો માટે ેંઁૈં ડિજિટલ ઇન્ટરફેસ ઉપલબ્ધ થશે, જે નાણાકીય વ્યવહારને અત્યંત સરળ બનાવશે. મલેશિયામાં વસતા ૩૦ લાખથી વધુ ભારતીય ડાયસ્પોરાને પીએમ મોદૃીએ મોટી તાકાત ગણાવી હતી. નાગરિકોની સુવિધા માટે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમ કે, બંને દૃેશો વચ્ચે પ્રવાસન વધારવા માટે મફત ઈ-વીઝાની સુવિધા. મલેશિયામાં કામ કરતા ભારતીય શ્રમિકોના રક્ષણ માટે સામાજિક સુરક્ષા કરાર કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી એક્સચેન્જ અને સ્ટાર્ટઅપ કનેક્ટ દ્વારા યુવાનો માટે નવી તકો ઊભી કરવામાં આવશે.
પીએમ મોદૃીએ મલેશિયાને છજીઈછદ્ગના સફળ અધ્યક્ષપદૃ બદૃલ અભિનંદૃન પાઠવ્યા હતા. તેમણે કહૃાું કે, ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર આજે વિશ્ર્વના વિકાસ એન્જિન તરીકે ઉભરી રહૃાું છે અને ભારત-મલેશિયા સાથે મળીને આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે કામ કરશે.

રિલેટેડ ન્યૂઝ