ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓ પૈકીની એક લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે (ઇજઊ: 531633, ગજઊ: કઈંગઈઘકગ) નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ક્ધસોલિડેટેડ નેટ પ્રોફિટ રૂ. 28.60 કરોડ નોંધાવ્યું છે, જે નાણાકીય વર્ષ 2025નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 20.77 કરોડની સરખામણીમાં 37.70%નો વધારો સૂચવે છે. ડિસેમ્બર 2025નાં અંતે પૂર્ણ થતા ત્રિમાસિક માટે કામગીરીમાંથી આવક રૂ.166.32 કરોડ નોંધાઇ છે, જે ગત વર્ષે સમાન સમયગાળામાં રૂ.146.55 કરોડ નોંધાઇ હતી. નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ.38.74 કરોડ નોંધાયો છે, જે નાણાકીય વર્ષ 2025નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ.32.63 કરોડની સરખામણીએ 18.73%નો વધારો સૂચવે છે. નાણાકીય વર્ષ 2026નાંત્રીજા ત્રિમાસિક ગાળા માટે પ્રતિ શેર ઊઙજ રૂ. 14.28 નોંધાયો છે.
રિલેટેડ ન્યૂઝ
-
એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.793, ચાંદીમાં રૂ.3779 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.47ની નરમાઇ
કોમોડિટી વાયદાઓમાં રૂ.18149.93 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.108692.87 કરોડનું ટર્નઓવર: સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12335.46 કરોડનાં કામકાજ:... -
આરબીઆઈએ કડક નિયમો લાગુ કર્યા બેંકો -કંપનીઓના રિકવરી એજન્ટો હવે ગ્રાહકોને હેરાન કરી શકશે નહીં
એજન્ટો-બેન્ક કર્મીઓ સવારે ૮ થી સાંજના ૭ વાગ્યા સુધી જ સંપર્ક કરશે: આરબીઆઈએ લોન વસુલાતન્ો લઇન્ો... -
સોના-ચાંદીમાં કારોબાર સેટલ થવા લાગ્યો : ભાવમાં વધઘટ ધીમી પડવા સાથે વધુ ઘટાડો
સોના-ચાંદીના ભાવોમાં લાંબા વખત સુધી ઉથલપાથલનો તબકકો રહ્યા બાદ હવે માર્કેટ સેટલ થવા લાગ્યું હોય અને...
