અમેરિકા દ્વારા લાંબા સમયથી ઇરાન પર હુમલાની કરવામાં આવી રહેલી તૈયારી અને ઇઝરાયેલના સાથ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલઅવીવની મુલાકાતને મહત્વની ગણવામાં આવે છે પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ અમેરિકા જે રીતે પોતાના ફાઇટર જેટને ઇઝરાયેલમાં તૈનાત કરી રહયું છે અને અમેરિકાના યુદ્ધ જહાજો પણ ઇરાન કરવાની તૈયારીમાં છે તે વચ્ચે એક વખત શ્રી મોદી ઇઝરાયેલથી પાછા ફરે પછી અમેરિકા અને ઇઝરાયેલ સંયુક્ત રીતે ઇરાન પર હુમલો કરશે તેવા સંકેત છે. આમ વડાપ્રધાનની આ મુલાકાતને અત્યંત મહત્વ આપવામાં આવી રહી છે અને જ્યાં સુધી મોદી ઇઝરાયેલમાં છે ત્યાં સુધી ઇરાન ઉપર હુમલો થશે નહીં. એક વખત મોદી ભારતમાં લેન્ડ થઇ જાય પછી લશ્કરી કાર્યવાહી થશે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલની સંસદને સંબોધન કરનાર છે અને તે બાદ તેઓ વડાપ્રધાન નેતાનયાહુ સાથે પ્રાઇવેટ ડીનરમાં જોડાશે.
રિલેટેડ ન્યૂઝ
-
ઇઝરાયેલના ‘હેક્સાગોન’માં ભારતને સામેલ કરશે: નેતાનયાહુની તૈયારી
પાકિસ્તાનના ઇસ્લામીક નાટો સામે ઇઝરાયેલનું વધુ વ્યાપક લશ્કરી અને આર્થિક પ્લેટફોર્મ રચવા તૈયારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની... -
રશિયા-યુક્રેન યુધ્ધ રોકવા યુનોમાં વોટિંગ : ભારત ‘તટસ્થ રહૃાું
અમેરિકા સહિતના પ1 દેશો પણ મતદાનથી દુર રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુધ્ધને ચાર... -
આજથી યુકેની ઇ-વિઝા સિસ્ટમ શરૂ પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહી
બ્રિટન જવા ઇચ્છતા ભારતીયો માટે ખુશખબર ઇ-વિઝા એ વ્યક્તિના ઇમિગ્રેશન સ્ટેટસનો ડિજિટલ રેકોર્ડ છે જે પાસપોર્ટ...
