ઇરાની રાષ્ટ્રપતિની ટ્રમ્પને ચેતવણી હવે આરપારની લડાઈ, ઇરાન નહીં ઝૂકે
ઇઝરાયેલ અને અમેરિકા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદૃ પેઝેશ્કિયને ટ્રમ્પને અત્યંત કડક મેસેજ આપ્યો છે. પેઝેશ્કિયને ટ્રમ્પનું નામ લીધા વિના કહૃાું કે, ઈરાન પોતાના દૃેશની માટીનો એક ઇંચ પણ કોઈને લેવા દૃેશે નહીં. રવિવારે એક ઇન્ટરવ્યુમાં રાષ્ટ્રપતિ પેઝેશ્કિયનએ જણાવ્યું હતું કે, ઈરાન પોતાની પ્રાદૃેશિક અખંડિતતાની રક્ષા માટે કોઈપણ ભોગે તૈયાર છે. તેમણે કહૃાું કે, ઈરાન પોતાના દૃેશની માટીનો એક ઇંચ પણ છોડશે નહીં. ગમે તેટલા પડકારો આવે, અમે અમારી સંપ્રભુતા અને પ્રાદૃેશિક અખંડિતતાની રક્ષા કરીશું.
તેમનું આ નિવેદૃન અમેરિકા-ઇઝરાયેલ દ્વારા ચલાવવામાં આવી રહેલા યુદ્ધ વચ્ચે આવ્યું છે, જેમાં ઈરાન પર મોટાપાયે હવાઈ હુમલા થઈ રહૃાા છે અને તેહરાનની સૈન્ય ક્ષમતાઓને નિશાન બનાવવામાં આવી રહી છે.
પેઝેશ્કિયને જણાવ્યું હતું કે, ઈરાન આક્રમક નથી પરંતુ રક્ષણાત્મક સ્થિતિમાં છે.
ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ શાંત થતું દૃેખાઈ રહૃાું નથી, હવે તે વધુ ઉગ્ર બની ગયું છે. ઈરાનના સશસ્ત્ર દૃળોએ દૃાવો કર્યો છે કે તેમણે બહેરીનમાં આવેલી અમેરિકાની ફિથ નેવી લીટને નિશાન બનાવી છે. ઈરાનના દૃાવા મુજબ આ હુમલામાં ૨૧ અમેરિકન સૈનિકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે વિસ્તારમાં તણાવ વધી રહૃાો હતો અને અમેરિકન નેવી તથા ઈરાની સૈન્ય વચ્ચે અથડામણ થઈ હતી. હુમલાના સમયે અનેક સૈન્ય મથકો અને કેમ્પસને નિશાન બનાવાયા હતા, જેના કારણે ઈરાનના સૈનિકોને ભારે નુકસાન થયું.
ઈરાને બહેરીનની રાજધાની મનામાના જુફૈર વિસ્તારમાં આવેલી યુનાઇટેડ સ્ટેટ્સ નેવી ફિથ લીટના મુખ્ય મથક પર તાજેતરમાં હુમલો કર્યો છે. ઈરાની મીડિયા દ્વારા એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં હુમલા પછી ત્યાં આગ લાગેલી દૃેખાય છે. અમેરિકાની આ ફિથ લીટ નેવલ સપોર્ટ એક્ટિવિટી બહેરીનમાં આવેલી છે અને મધ્ય પૂર્વમાં અમેરિકાની સૌથી મહત્વપૂર્ણ સૈન્ય હાજરી માનવામાં આવે છે.
ઈરાને ઈઝરાયલના સૌથી મોટા ઓઈલ રિફાઈનરી કોમ્પ્લેક્સ પર મિસાઈલ હુમલો કરવાનો દૃાવો કર્યો છે. આ હુમલામાં હાઈફા ખાડીમાં બાઝાન ગ્રુપ રિફાઈનરીને નિશાન બનાવવામાં આવી હતી.
તેને ઈઝરાયલની ઉર્જા પ્રણાલીની કરોડરજ્જુ માનવામાં આવે છે. ઈરાનની આ કાર્યવાહીથી સમગ્ર ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. એ નોંધવું પણ મહત્વપૂર્ણ છે કે આ રિફાઈનરી ભારત અને ઈઝરાયલના આર્થિક હિતો સાથે જોડાયેલી છે. તેથી, આ હુમલા પછી, સવાલો ઉભા થયા છે કે શું હાઈફા હવે યુદ્ધનું સૌથી મોટું લક્ષ્ય બનવા જઈ રહૃાું છે.
ઈરાને જણાવ્યું છે કે તેની મિસાઈલોએ ઈઝરાયેલની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી હાઈફા પર હુમલો કર્યો છે. આ એક એવી સુવિધા છે જે ભારત અને ઈઝરાયેલ સાથે જોડાયેલી છે. આ હુમલાને કારણે ઈઝરાયેલને મોટા આર્થિક અને સંરક્ષણ નુકસાનનો સામનો કરવો પડી શકે છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (ૈંઇય્ઝ્ર) એ જણાવ્યું હતું કે, શનિવારે રીૈહ્વટ્ઠિ જીરીાટ્ઠહ સોલિડ-યુઅલ બેલેસ્ટિક મિસાઈલોનો ઉપયોગ કરીને હાઈફા ખાડીમાં આવેલી મ્ટ્ઠડટ્ઠહ ય્ર્ેિ ઓઈલ રિફાઈનરીને નિશાન બનાવવામાં આવી હતી.
ૈંઇય્ઝ્ર ના જણાવ્યા અનુસાર, ઈરાનના ઉર્જા ક્ષેત્ર પર તાજેતરના અમેરિકા-ઈઝરાયેલના હુમલાના બદૃલામાં આ હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાને કહૃાું કે તે હુમલાઓમાં તેહરાનની આસપાસના ઓઈલ ડેપો પર થયેલા હુમલાનો પણ સમાવેશ થાય છે. આ વીડિયો ૈંઇછદ્ગ ર્દ્ગંઉ અને તહેરાન ટાઈમ્સ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો છે. છમ્ઁ દ્ગઈઉજી આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
