રાજકોટ અન્ો સુરેન્દ્રનગરમાં ૪૦ ડિગ્રી તાપમાન રાજ્યના કેટલાંક સ્થળોએ બ્ો દિૃવસ હિટવેવની આગાહી

અમદૃાવાદૃમાં અન્ો વડોદૃરામાં ૩૯.૪ ડિગ્રી તાપમાન નોંધાયું

રાજ્યમાં આજે કાળઝાળ ગરમી નોંધાઈ હતી. હવામાન વિભાગ્ો આગામી ત્રણ દિૃવસ કેટલાંક સ્થળોએ હિટવેવની આગાહી કરી હતી.
જાણવા મળતી માહિતી મુજબ હવામાન વિભાગ્ો આગાહી કરી છે કે, આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની સંભાવના છે. જ્યારે તા.૧૦ના રોજ રાજ્યના અમદૃાવાદૃ, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદૃરા, સુરત, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદૃ અન્ો કચ્છમાં હિટવેવની શકયતા છે. જ્યારે ગરમ અન્ો ભેજવાળા પવન સૌરાષ્ટ્ર-કચ્છના દૃરિયાકાંઠે ફૂંકાશે.
તા.૧૧ના રોજ અમદૃાવાદૃ, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદૃરા, સુરત, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદૃ કચ્છમાં હિટવેવ રહેશે. ત્ોમજ સૌરાષ્ટ્ર-કચ્છના દૃરિયાઈ વિસ્તારમાં ગરમ અન્ો ભેજવાળા પવન ફૂંકાશે.
આજે રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટ અન્ો સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું. મહુવામાં મહત્તમ તાપમાન ૩૯.૮ ડિગ્રી નોંધાવા પામ્યું હતું.
ડીસામાં ૩૯.૬ ડિગ્રી, વડોદૃરા એ અમદૃાવાદૃમાં ૩૯.૪ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
કેશોદૃમાં ૩૯.૨ ડિગ્રી, સુરતમાં ૩૯.૧ ડિગ્રી, ગાંધીનગરમાં ૩૯ ડિગ્રી તાપમાન નોંધાયુ ંહતું.

રિલેટેડ ન્યૂઝ