મિડલ ઇસ્ટમાં યુધ્ધ વચ્ચે પ્રમુખ ટ્રમ્પ્ો કરી જાહેરાત
ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી શકે છે. યુદ્ધના ૧૧મા દિૃવસે પણ હુમલા સતત ચાલી રહૃાાં છે. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહૃાું કે અમેરિકા ૫૦ વર્ષમાં પ્રથમવાર એક નવો ઓયલ રિફાઇનરી પ્લાન્ટ બનાવવા જઈ રહૃાું છે.
સૌથી મોટી વાત છે કે આ પરિયોજનામાં ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રોકાણ કરશે. ખુદૃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરી છે. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું કે એનર્જી સેક્ટરમાં એકવાર ફરી અમેરિકાનો દૃબદૃબો જોવા મળશે. તેમણે કહૃાું કે તેમને આ જણાવતા ગર્વ થઈ રહૃાો છે કે ૫૦ વર્,માં પ્રથમવાર અમેરિકા નવી ઓયલ રિફાઇનરી બનાવવા જઈ રહૃાું છે. આ આશરે ૩૦૦ મિલિયન ડોલરની મોટી ડીલ ગણાવવામાં આવી રહી છે.
ત્યારબાદૃ ટ્રમ્પે ભારતનો આભાર વ્યક્ત કર્યો અને કહૃાું કે આ સમજુતિ દૃુનિયાની સૌથી મોટી ખાનગી ઉર્જા કંપનીઓમાંથી એક રિલાયન્સ ઈન્ડસ્ટ્રી સાથે થઈ છે. તેમણે આગળ કહૃાું કે આ રિફાઇનરીથી અમેરિકી બજાર અને રાષ્ટ્રીય સુરક્ષા બંનેને મોટો ફાયદૃો મળશે. ટ્રમ્પે દૃાવો કર્યો કે આ અમેરિકાની સૌથી સ્વચ્છ રિફાઇનરીમાંથી એક હશે. તેનાથી દૃેશમાં નોકરીઓ વધશે અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે.
હકીકતમાં આ જાહેરાત તેવા સમયમાં કરવામાં આવી છે જ્યારે દૃુનિયાભરમાં તેલને લઈને અનિશ્ર્ચિતતાનું સંકત જોવા મળી રહૃાું છે. અમેરિકામાં પણ પેટ્રોલ અને ગેસની િંકમતોને લઈને િંચતા બનેલી છે. આ વચ્ચે મંગળવારે વ્હાઇટ હાઉસમાં પ્રેસ બ્રીિંફગ દૃરમિયાન પ્રેસ સેક્રેટરી કેરોલાઇન લેવિટે કહૃાુ કે અમેરિકાના લોકો પણ જાણે છે કે અત્યારે ગેસ અને તેલની િંકમતો વધી છે.
